________________
દ
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પણુ વસ્તુસ્થિતિ સમજયાઃ આમાં કાંઈ નથી. નાની વહુ સમજે છે કે સાસરીઆની મિલકત કામની છે. આ બધુ ફસાવનાર, આ તારનાર એ ન સમજી લે તે આને ઘેર આવ્યા શુ? સમજણ આવે ત્યારે તિજોરીની ચાવી અપાય
જેણે ત્રિવિધ, ત્રિવિધ વીસર્યું હાય, છતાં આચારમાં વધારા કર્યાં ન હોય, તેવાઓને આ વર્ગીકરણ ચિત્તા દેખાડનાર ન દે. છેકરાને માટા કર્યાં, પણ તિજોરીની ચાવી સમજણમાં આવે ત્યારે જ દેવાય છે. છેકરા થયે તેથી દઈ દેતા નથી. જ્યારે છેકરાં વારસદાર, હકદાર છે એને ચાવી આપવાની છે, પણુ સમજણુને જોવા માગેા છે, પરિપકવ બુદ્ધિ જોવા માગેા છે, તિજોરીની ચાવી હકદારને આપતાં વિચાર કરે તે પછી શાસનની ઈયત્તા એકદમ કેમ અપાય ?
ગીતા
ખીજી માત્રુ શાસ્ત્રકારે આખા ચાર્જ (Charge) સોંપી દ્વીધે, આસિસ્ટંટ કલેકટર (Assistant Collector) કેટલી મુદ્દત સુધી કામ કરે ત્યારે ચાર્જ સોંપાય. અહીં ચાર્જ સોંપ્યા. ગીતા થયેલા મહાપુરુષ જે નિરૂપણ કરે તેમાં વિકલ્પ વગર તંત્તિ કરવાની તાકાતવાળો થયે હાય. જેને શાસનમાં ચઢાવવામાં આવે તેની કેટલી આકરી કિંમત હેાવી જોઈએ. જ્યારે સ્થાનાંગમાં દાખલ થાય ત્યારે ગીતામાં દાખલ થાય, શાસનની દોરી એના ( ગીતાના ) આધારે ચલાવાય. અહીં ક્રિયાને અંગે દાખલેઃ–સાપના દાંત ગણી આપ-તે વખતે દાંત ગણવા ન જાય તે। વિરાધક. બુદ્ધિને અંગે-જગત જાણે છેઃ 'કાગડા કાળો છે. પણ ગીતા ધેાળો કાગડો કહી દે તા એના વચનને ફૂટ ન કહેવું પણ તદ્ઘત્તિ કહેવું. આચારપ્રપથી વધારે ભણેલા
: