________________
પાંચમું]
સ્થાનાંગસૂત્ર
ન રહું તે સારૂં, અશક્તિ સિવાય બીજું કારણ ચાવજ જીવમાં નથી. શૂરા સરદાર માટેની લાયકાત
- પૂર્વ કાળમાં જે રડાઓ રાખ્યાં તેને અંગે હૃદયમાં દાહ જેને હેય, કુકા રાખ્યા તેને પશ્ચાત્તાપ હય, હાડકાના માળા રાખ્યા તેને હૃદયમાં સડે પેઠે હેય અને આ ત્રણે જેને વોશિરે હોય અને ભવિષ્યમાં આ બંધનકારક થાય. નંહિ; એવી જેની મજબૂતી હેય, તે શાસનમાં શૂરા સરદાર બની શકે. જેમ રાજયને અધિકાર લેતાં પહેલાં વફાદારીની પ્રતિજ્ઞા લેવી પડે છે અને વફાદારીની પ્રતિજ્ઞા કર્યા પછી અધિકાર મળે છે તેમ જિનેશ્વરના શાસનમાં પણ સમજી લેવું. “
પૂર્વે આરાધ્યું હોય તેને ઉદયે અવે? હા. પૂર્વે આરાધ્યું હેય તેને જ ઉદયમાં આવે. * * * * * * * * *
વૈદ્ય સારે પણ તે વૈદ્ય જેમ વહેલે આવે તેમ ચૂંક જાય. વૈદ્ય આવશે અને મટાડશે એ ભરોસે ચૂક કેઈ સહન કરે , છે? એ ભરેસે કઈ બેસી રહે છે? વૈદ્યને બોલાવવા ગયા છે, વૈદ્ય હોશિયાર છે પણ ટાંટીયા ઘસાય તેનું શું થાય? પ્રયત્ન , કરે તે ફળ મળે. ચાર ગતિ એ ચૂંક છે -
ચારે ગતિ રખડાવનારી ચૂંક એ ચૂકવનારી નહિ ને? વૈદ્યને આવતાં વાર લાગે તે ખાટલે ઉપાડીને લઈ જ પડે, તેમ આ ચાર ગતિની પીડા જે આત્માને ચમકાવી રહી હોય . અને જેને દુઃખ થયું હોય તે વૈદ્યના ભરોસે બેસી રહેતું નથી. જોકે વૈદ્ય આવવાને છે, મટાડી દેશે.) વેદ્ય પિતાના ઘેર બેઠે છે, આપણે અહીં બેસી રહીએ તે વાંઢ (ચૂકે) ન મટે, વૈદ્ય ને ત્યાં જવું પડે છે અને ઔષધ લેવું પડે છે. ભવ્ય થયા તે મેક્ષે