________________
વ્યાખ્યાન
સ્થાનાંગસૂત્ર
લગ્ન ફુરસદે કરવાના વિચાર રખાયા ?
મા કે ખાપ માંદા હાય તે! શબ્દ નીકળે છે કે ફુરસદ નથી મળતી ? ના. કારણ ? જરૂરી છે. છેકરા છેકરીનાં લગ્ન માંડા તે વખતે દુકાને દશ, પંદર દહાડા તાળું મારી દે છે, અને ફુરસદ મેળવી લે છે. પણ લગ્ન ફુરસદ મળે ત્યારે ચેામાસામાં કરીશું એમ કાઈ દિવસ ધાર્યુ ? -
ધર્માંના કામેા ફુરસદી. અંતઃકરણમાં હતુ તે જ ખેલ્યા છે કે અમે તે આને ફુરસદીયું કામ ગણીએ છીએ. ફુરસદ મળે તે કરીએ. ફુરસદ મેળવવાની હાય તે ને,? ફુરસદ ન મળી એમ કરવાના પ્રસંગ આવ્યે ત્યારે તે ફુરસદ નહાતી એ ચાક્ખા, ધાએલા મૂળા જેવે ઉત્તર છે જ. ગૃહસ્થ સરવેના અધિકારી ન અને..
:
જેને
જેએ આ ધર્મનાં કાર્યને ફુરસદીમાં કહે છે.. શાસન એ ઘર નથી લાગ્યું”-રાડા કુકામાં ઘર લાગ્યું છે, જેને હાડકાના માળા એ ઘર છે એ આના અધિકારી કેમ બને? આચારના આવા હલ્લામાં જે મજબૂત રહેવાના નહિ તે સરવેના . અધિકારી કેમ બને ? જેનાં ત્રણુ ધ્યેય છે:—રેાડાં (હાટહવેલી), પૈસા (કુકા), હાડકાના માળા (માખાપ, ભાઇબહેન વગેરે). ત્રિવિધ વોસિરવાળા સરવેમાં આવે
જેને રાડામાં રાચવું હાય, કુકામાં ખેંચાવું હાય, હાડકાનાં માળામાં રાચવું હોય તે આના અધિકારી થાય શાના? રાડાં, કુકા, હાડકાંના માળાને ત્રિવિધ ત્રિવિધ વોસિરે વોસિરે કરે, તત્કાળ પૂરતા વેાસરાવે નહિ. યાવજજીવને માટે. એટલું જ નહિ પણ ભવાંતરને માટે પણ એવી જેની સ્થિતિ હાય. અનાગત કાળના ચાવજીવ માટે પણ આ કાયાના બંધનમાં