________________
४४
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન મોક્ષની પ્રાપ્તિ થાય ત્યારે સાધન બિન જરૂરી. સ્ત્રીઓ ચૂલા સળગાવે છે, બીજેથી દેવતા લાવીને ફેંકીને સળગાવે છે, તેને જ રસોઈ થઈ રહે ત્યારે પાણી નાંખીને ઓલવે છે. જે એલવવું છે તે સળગાવવું શા માટે? કારણ કે રસોઈ કરવી એ સાધ્ય છે. તે સાધ્ય સળગાવ્યા વિના સિદ્ધ થવાનું ન હતું. સાધ્ય સિદ્ધ થયું એટલે એલવી દેવું પડે. '
આ ચારિત્ર સમસ્ત આશ્રવ રેકવાને માટે છે. મેક્ષ લેવાને અંગે મહેનત કરવાની જરૂર છે. સ્ટવ (stove) સળગાવતાં અકસ્માત્ થાય છે, છતાં સળગાવાય છે. એ પાછા કામ થઈ . જાય એટલે ઓલવે છે. અગ્નિ સ્વતંત્ર સળગાવેલ નથી.” અગ્નિ રસોઈના મુદ્દાઓ સળગાવાય છે. અગ્નિમાં લાભ છે . એમ ધારીને સળગાવ્યા છે, રસોઈ કરવા માટે સળગાવે છે. રઈને સાધન તરીકે છે. તેમ અડીં “ધમ ધર્મ તરીકે
લેવામાં આવેલ નથી. નિશ્ચયથી ધર્મ ૧૪માના છેલ્લે સમયે
મેક્ષના સાધન તરીકે ધર્મ લેવામાં આવે છે, હરિભદ્રસૂરિએ કહ્યું છે કે જગતમાં ધર્મ એક જ સમય છે. આખા ભવચકમાં ધર્મ એક સમય. કે એક સમય? ચૌદમાં ગુણઠાણાનો છેલે સમય. મોટું શહેર હોય ને ઓળખાણ ન હોય તે મોટું શહેર છતાં જંગલ. નાનું ગામ હોય પણ ત્યાં સત્કાર, સન્માન થાય તે શહેર. મોક્ષરૂપ કાર્ય કરે તે “ધર્મ
“સોમવયસેસીવરમસમયમાવી નો છે(ધર્મसंग्रहणी गा० २६) “ तस्यैव-शैलेश्यवस्थाचरमसमयभाविनो ધર્મા સાક્ષાત પરબ વા સાધા” (ટી.) |