________________
:
ચેાથુ
સ્થાનાંગસૂત્ર
૪૫.
મેાક્ષને કચે સમય સાધી આપે છે? ચૌદમા ગુઠાણાના છેલ્લા સમય. તે સિવાય મેાક્ષને સાધી આપનાર કાઇ નથી. દેવલાક એટલે મેાક્ષ ઘરાણે
।
- સમ્યક્ત્વવાળા જ્યારે આત્માની શુદ્ધ સ્થિતિએ વિચારે તે સર્વાર્થસિદ્ધપણુ આત્માને પ્રતિબંધક છે. મનુષ્યપણામાં આઠ નવ વર્ષે કામ કરે તે તેત્રીસ સાગરોપમે પણ કામ થતાં નથી. આઠ નવ વર્ષે ધૂળમાં આળેટવાવાળા ગણાય. એ દશામાં જે કામ કરે તે સર્વાર્થસિદ્ધના દેવતાએ તેત્રીસ સાગરોપમે કરી શકતા નથી. દેવલાક એટલે મેાક્ષને ઘરાણે મેલનાર, ઘરેણું મેલનાર ખજારને ભાવ લઈ શકે નહિ. તેવી રીતે સર્વાં સિદ્ધપણુ મેાક્ષને ઘરાણે મેલવાનુ, તેથી તેનું (મેાક્ષ ઘરણે મેલવાપણાનું) નિવારણ થવું જોઇએ. ધર્મ કારણેાનાં કારણનું કારણ છે
સંપૂર્ણ સંસારનુ નિવારણ તે ધ’ ચૌદમા ગુણુઠાણાના છેલ્લા સમય સિવાય સંસારનુ નિવારણ નથી. મેાક્ષને મનાવનાર તરીકે છેલ્લે સમય છે. કારણનુ કારણ હાય તેને ક ંચિત્ ‘કારણ’ ગણવામાં આવે. સીધું કારણ તે તે કારણ છે. લક્ષ્મીનુ ખરૂ કારણુ લાભ. લાભનું કારણ માલનું વેચવું. એનુ કારણ માલનુ લેવુ. સોંઘા ભાવે માલ લઇએ તે વખતે કમાયા’ એમ કેમ બેલે છે ? પૂર્વ પૂર્વ કારણેાને અર્થાત્ કારણેાનાં કારણેાને પણ કારણુ તરીકે માનવુ તે સજ્જનતાની બહાર નથી. ધને કારણ તરીકે જણાવ્યેા. નિશ્ચયધર્મ ચૌદમા ગુણુઠાણાના છેડે છે અને વ્યવહારધર્મ ચેાથા ગુણુઠાણાની શરૂઆતથી છે. મુનિપણું એ જ સમ્યક્ત્વ
ક્ષાયિક સમકિતવાળા અવિરતિ હેાય તે તેને શાસ્ત્રકાર
;