________________
ચેાથું]
સ્થાનાંગસૂત્ર
મેાક્ષને જ ‘પુરૂષા’કેમ કહ્યો ?' : ધ પણ પુરુષાર્થ નહિ
'
મેક્ષ જ પુરૂષા રાખ્યા પણ ધર્મ નહિ, કારણ કે દાન, શીલ, તપ, ભાત્ર, પાંચ મડાત્રતા, ચારિત્ર એ પણું સિદ્ધ થવાની વખતે છેડવાનાં હોય. ચારિત્રલબ્ધિ, ચાહે તે યથાખ્યાત ચારિત્ર છતાં સાદિ શાંત. ઓવંશર્મિક · આદિ ભાવા બધા ઊડી જાય. યથાખ્યાત ચારિત્ર સિદ્ધોને હોય જ નહિ ૧૧-૧૨-૧૩-૧૪મે ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર રહે; ' ભવસ્થ સુધી રહે. ચારિત્ર
૪૩
એ તા સાધુના ઘેાડા. ઘરના બારણામાં પેસતાં કાઈ ઘેાડાને રાખતુ નથી; એથી ઘેાડા નકામા નથી. ઘેાડાના પ્રતાપે પહોંચ્યા છીએ. ચારિત્ર એ મેક્ષે પહેાંચાડવાના ઘેાડા હતા. મેાક્ષ આગળ પહેાંચ્યા ત્યારે એ ચારિત્ર છેડવું પડે, તે ચારિત્ર જેવી ચીજ એ પણ મેાક્ષ પામતી વખત છેડવાની. પણ શાસ્ત્રકાર કહે છે. પેાતપેાતાની મર્યાદા આવે ત્યાં ક્ષાયેાપશમિક ભાવે છેડવાના. ધર્મને છેડવાના-ધર્મસંન્યાસ. હરિભદ્રસૂરિ કહે છેઃ ધર્મ સન્યાસ હાવાને લીધે, ક્ષાયે પામિક ભાવ છેડવાના છે. બે સાધ્ય અને એ સાધન
.
પ્રશ્ન—ધ ચીજ શાને માટે છે?
દુનિયામાં જો કોઈ સાધ્ય હાય તો તે સુખ જ છે. સુખ એ પ્રકારનાં: (૧) આત્મીય (૨) પૌલિક, આત્મીયસુખની પ્રાપ્તિ એનુ નામ મેાક્ષ'. પૌદ્ગલિક 'સુખાની પ્રાપ્તિ એનું નામ “કામ”. મેાક્ષપ્રાપ્તિનું સાધન એવુ નામ ધર્મ,
१. द्विधाऽयं धर्मसंन्यासयोगसंन्याससंज्ञितः । क्षायोपशमिका ધર્મ યોગ હાયાવિશ્વમં તુ ।। ચોદઃ સોફ્
-