________________
ચેાથું ]
સ્થાનાંગસૂત્ર અભિમાન એટલે ભૂસવાને બંધ
ખોદેલા અક્ષરે ચકવતીઓને પણ જવાબ દે છે. ચકવર્તીએ જગતને તૃણ સમાન દેખે છે અને તેથી હું અદ્વિતીય છું એવું ઘમંડ આવી જાય છે. અર્થાત્ માતા હાથી જેવી સ્થિતિ ચક્રવતીની થયેલી હોય, પણ ચકવતના નામની ભરેલી શિલા દેખે ત્યારે પિતાનું નામ એકાદ નામ ભુસીને લખવું પડે છે. ચક્રવર્તીને અભિમાન સફળ કરવાને કેઈનું ભુસવું પડે. તે પારકું ભુસવામાં અભિમાનવાળાને સ્થાન મેળવવાનું. અભિમાને ચઢેલાને ભસ્યા સિવાય ચઢાતું નથી. અભિમાન એટલે ભુસવાને ધંધો, કૂતરાને ભસવાને
છે. જ્યારે ચક્રવતી ભુસે ત્યારે નામ લખી શકે. પત્થર કેર્યા સજનના બેલ ( પત્થરમાં કતરેલા અક્ષરે એ હાથથી ભુસાતા નથી, ધૂળ ખસેડયા ખસેડાતા નથી. તેવી રીતે સજજનથી ચાહે તે ઊંઘમાં, હાંસીમાં, આળસ મરડતાં જે અક્ષરે બેલાયા હોય તે અક્ષરે પત્થરમાં કતરેલા ટાંકણાના અક્ષરની પેઠે નિશ્ચલ રહેવા જોઈએ. એ અક્ષરે કોઈ દિવસ પલટે નહિ. બીબાની માફક ઊંધા નાખે તે છતા, અને છતા હોય તે ઊંધા એમ દુર્જને ન કરવાનું કરે. દુર્જન બીબાના બાપ. રબર-સ્ટેમ્પ (rubberstamp) વગેરે દેખીએ છીએ. જે કરવાનું કહે તેમાં નામનિશાન ન હોય, ન કરવાનું કહે તે થયેલું હોય. આ વિચાર કોને કરે પડે? જેને સજજનતા સંઘરવી હોય તેને. જેને સજજનતા સંઘરવી નથી તેને મેઢામાં જે આવ્યું તે બેલી દેવું. “સમય વર્તે સાવધાન બેલ્યાને બંધ નહિ. .