________________
શ્રી તેમનાય ત્રિ
ગીત, નૃત્યમા તત્પર એવી દાસીએ તેના જોવામાં આવી. પછી પાંચમાં ભાગમાં જતાં મરકતમણિમય ભૂમિ કે જ્યાં મુક્તાફ્ટ અને પરવાળાની માળા સહિત ચામરી તથા સારા વેષ અને રૂપવાળી, રત્નાલ’કારના ભાજનને ધારણ કરતી એવી દાસીઓને તેણે જોઇ, ત્યાથી છઠ્ઠા ભાગમાં પ્રવેશ કરતા ત્યાં દિવ્ય સરાવરની જેમ ચારે બાજુ પદ્મોથી વિભૂષિત એવી પદ્મભૂમિ તેણે જોઇ, અને ત્યાં કૃમિરંગના વસ્ત્રો ધારણ કરનારી જાણે સાક્ષાત્ સ ધ્યાએ ડાય તેવી રમણીઓને તેણે નિહાળી. પછી સાતમા ભાગમા જતા ત્યા લાહીતાક્ષ રત્નમય સ્તંભસહિત અને કર્યું તન મણિમય એવી ભૂમિકા તેણે એઈ, કે જ્યાં કલ્પવૃક્ષા, કુસુમાક્ષરણેા, ગંગાજળથી ભરેલા કળશા, કળાકુશળ, મયા દેશની ભાષા જાણનારી, તથા જેમના ગાલપર કુઠેલ લટકી રહ્યા છે એવી રમણી અને છડીદારોદ કુમારના જોવામાં આવી. તે મધુ જોતાં કુમારને વિચાર થયે કે
J
છડીદારણાથી વ્યાસ આ ભવનમા કોઈપણ પુરૂષના પગ સંચાર ન થઈ શકે. એ રીતે કુમાર ચિંતવે છે, તેવામાં લીલાના સુવર્ણ કમળાને ધારણ કરનારી એક દાસી ખાજીના દ્વારમાર્ગે આવી. એટલે તે છડીદારણા ઉતાવળી થઈન તેને પૂછવા લાગી. સ્વામીની કનકવતી ક્યાં છે ? અને શું કરે છે ? ? તે ખેલી કે‚ પ્રમઢવનને વિશે દિવ્ય વેષને સજીને, દેવતાએ જેને સહાય કરેલ છે એવી સ્વામિની મહેલમાં એકલી એડી છે તે સાંભળતાં કનવતી ત્યાં બેઠેલી જાણીને વસુદેવ, દાસીએ કહેલ માજીના માર્ગે નીકળી ગયા. તે પ્રમદવનમાં પહાચ્યા અને ત્યાં સાત મજલાવાળા મહેલપર તે ચઢયા. ત્યાં દિવ્ય વસલ કારને પારણુ કરનારી, સર્વ ઋતુના પુષ્પાભરણવાળી જાણે સાક્ષાત વનલક્ષ્મી હાય, રૂપની શાભાથી તે જાણે વિધાતાની જન્મભરના અનુભવથી થયેલ એકજ અનાવટ હાય, ભદ્રામનપર બેઠેલી, પટમાં આળેખેલ પુરૂષના રૂપને જોતી, એવી કનકવતી કુમારના જોવામાં આવી, એવામા જાણે પટનું ખીજું રૂપ હોય તેમ તે કુમારને જોઈને ઈષ્ટના આગમનના જ્ઞાનથી પ્રભાતની કમલિનીની જેમ તે વિકસિત થઈ પછી ભદ્રાસનથી એક્દમ ઉન્ની, અંજલિ જોડીને તે કુમારને કહેવા લાગી • હે સુભગ ! હે રૂપમન્મથ ! ( રૂપમાં કામ સમાન )! મારા પુણ્યથીજ તુ મહીં આવી ચઢયા છે, હું સુંદર / હું તારી દાસી છું.' એમ કહીને તે કુમારને નમવા લાગી. એટલે નમન કરતી તેને મટકાવીન કુમાર એક્ષ્ચા કે— - હું તેા દાસ છું. હે મહાશયે ! મને પ્રણામ ન કર જે તને ચાગ્ય હાય, તે પુરૂષને તારે નમસ્કાર કરવા ચાગ્ય છે. મારા કુળની એાળખાણુ વિના મુજ દાસ તરફ મનુચિત ના કર.” એટલે તે એલી કે— તારૂ બધુ સારી રીતે જાણવામાં આવી ગયું છે. મારા પતિ તુજ, કે જે દેવતાએ મને ઓળખાવ્યા હતા, અને ચિત્રમા માળેખેલ જેને મેં હ પૂર્વક ચિંતવ્યો, તે તુજ છે ’ ત્યારે વસુદેવ એસ્થે—“હે ભદ્રે હું તારા પતિ નથી. દેવતાએ જે તને કહ્યો, તેને હું દાસ છું. તારા પતિ તા ધનન્દ છે. હું
----