________________
શ્રી નેમિનાથ ચરિવેબનાવીને રાજ્ય કરતી તેણે જોઈ. એટલે પિતાની મતિથી તેને સ્ત્રી જાણીને સાનુરાગ થયેલી તેણીને તે પરણ્ય, તેનાથી પુનામે પુત્ર તે રાજા થયે.
એક દિવસે રાત્રે અંગારકવિદ્યાધરે હંસ કપટથી વસુદેવને હરીને ગંગામાં નાખી દીધા. ત્યાથી તરીને પ્રભાતે ઈલાવર્ધન નામે નગરમાં ગમે ત્યા સાથે વાહના હાટપર તેની અનુજ્ઞાથી તે બેઠે કુમારના પ્રભાવથી તેને એક લાખ સેનામહારને લાભ થશે. એટલે એ તેને પ્રભાવ જાણુને સાર્થવાહે તેને ગરવથી બાલા, અને સુવર્ણ રથમાં બેસારીને તેને ઘરે લઈ ગયા. ત્યાં પિતાની રત્નાવતી નામે કન્યા તેને પરણાવી. એક વખતે ઇમહોતસવ થતાં પિતાના સારાની સાથે દીવ્ય રથપર ચડીને વસુદેવ મહાપુરમા ગએ, તે નગરની બહાર નવા મકાને જોઈને તેણે સસરાને પૂછયું- આ નગરમાં બધાં નવા મકાન દેખાય છે, તેનું શું કારણ હશે?” સાર્થવાહે કહ્યું કે અહીં સિમદત્ત નામે રાજા અને તેની સામગ્રી નામે કન્યા છે. તેના સ્વયંવરને માટે આ મકાનો બનાવવામાં આવ્યા છે, અને ઘણા રાજાઓને બોલાવ્યા, પણ તેઓ વધારે ચાલાક ન હોવાથી તેમને વિસર્જન કરવામાં આવ્યા. એમ સાભળી વસુદેવે આવીને શકતંભને નમસ્કાર કર્યા. ત્યા પૂર્વે આવેલ રાજાનું અંતઃપુર શકતંભને નમીને ચાલ્યું, એવામાં મદોન્મત્ત રાજગજ પોતાના આલાનસ્તંભને ઉખેડીને ત્યા આવ્યું. તેણે અકસ્માત રાજકુમારીને રથપરથી પાડી દીધી, એટલે દીન અને શરણુરહિત તે કુમારીને જોઈ, આગળ આવીને કુમાર તે હાથીની તર્જના કરવા લાગે. એવામાં ક્રોધાયમાન થયેલ તે હાથી કુમારીને તજીને વસુદેવ તરફ દેડ. તે દુર્ધર અને મહાબલિષ હાથીને તેણે ખેદ પમાડીને વશ કરી લીધો. પછી તે કુમારીને એક ઘરમાં લઈને પવનાદિકથી તેનુ આશ્વાસન કર્યું, એટલે ધાવમાતાઓ તે કુમારીને ઘેર લઈ ગઈ પછી પિતાના સસરાસહિત વસુદેવને કુબેરસાર્થવાહ બહુજ ગૌરવથી પોતાના ઘરે તેડી ગયો ત્યાં સ્નાન અને ભોજન કરીને જેટલામા કુમાર બેઠે, તેવામાં રાજપ્રતિહારી ત્યા આવી અને જયની આશિષપૂર્વક તે બોલી કે-“હે કુમારસેમદત્ત રાજાની સામગ્રી નામે કન્યા છે, તેનો સ્વયંવરમા વર વરવાનો પ્રથમ વિચાર હતા, પરંતુ સર્વાણુ સાધુના કેવલજ્ઞાનના મહાતસવમાં આવેલા દેવતાઓને જેવાથી તેને જાતિસ્મરણજ્ઞાન ઉપન્ન થયું, ત્યારથી તે કુમારી મન ધરી બેડી, એક વખત મે તેને એકાતમા પૂછયું, એટલે તે બાલી કે-મહાશુક દેવલોકમા દેવ હતા, તે જન્મમાં તેણે મારી સાથે અત્યંત પ્રેમથી ભેગા ભગવ્યા, એક દિવસે મારી સાથે જ અરિહ તેનો જન્મમહોત્સવ અને નહિશ્વાદિકની યાત્રા કરી સ્વસ્થાન તરફ અમે પાછા ફર્યા, અને જેટલામા બ્રાદેવકે આવ્યા, તેવામાં તે દેવ ચડી ગયે, એટલે શેકની મારી હું તેને શોધતી શોધતી ભરતક્ષેત્રના કુરૂદેશમાં ગઈ ત્યા બે કેવલીને મેં પૂછયું- - મારા પતિ