________________
-
-
-
૨
શ્રી નેમિનાથ ચરિત્રએટલે તે લેકેની પાસેથી જાણીને બાલ્ય-હું મિત્ર! અહી સુપ્રભ નામે રાજા છે, તેને એક પુરૂ છળ કરી છુરીથી મારી નાખે છે તે રાજાના રાજ્યને ધારણ કરનાર પુત્રાદિક કોઈ નથી તેથી પોતાના રક્ષણ માટે વ્યાકુલ થયેલા લોક બધા નગરમા ભમી રહ્યા છે, અને તેથી આ તુમુલ હાહારવ થાય છે” આ સાંભળીને કુમારને બહુ ખેદ થયે. તે વખતે સ રેહશેષધિથી પણ રાજાને પ્રહાર વધતા જોઈ એક કામલતા નામની પ્રધાન ગણિકાએ મુખ્ય મંત્રીને કહ્યું–“હે મંત્રિ' આ નગરમાં સાક્ષાત દેવ સમાન કે પરદેશી પુરૂષ આવેલો છે, તે કંઈ પણ ઉદ્યમ કરતું નથી છતા સર્વ રીતે સુખી છે. તેથી માટે પ્રભાવ.' શાળી લાગે છે. માટે તેની પાસે કંઈ એવધ હશે " તે સાંભળી મત્રીઓ કુમારને વીનવીને રાજાની પાસે લઈ ગયા દયાળુ કુમારે ઘાત જોઈને મિત્ર પાસેથી મણિ અને મૂળીયુ લઈ, મણિજળથી તે મૂળીયું ઘસીને રાજના ઘાપર લગાડયું. એટલે રાજા તરત જ થયે, અને કુમારને કહેવા લાગ્યા–“હે અકારણ બાધવ! તુ અહીં ક્યાથી આવેલ છે?” આ સાંભળી તેને બધે વૃત્તાત પ્રધાનપુત્ર રાજાને કહી સંભળાવ્યું. તે સાભળીને રાજા કહેવા લાગ્ય-“હે મત્રીઓ ! આ મારા મિત્ર હરિન દીને પુત્ર છે. અહો! પ્રમાદથી હું જાણું ન શકો.” એમ કહી તેના ગુણથી રજિત થયેલ રાજાએ આગ્રહપૂર્વક પિતાની રંભા નામે કન્યા તેને પરણાવી તેની સાથે ભેગ ભેગવતા થોડો વખત ત્યા રહીને પ્રથમની જેમ મિત્ર સહિત કુમાર દેશાતર ચાલી નીકળ્યો. અને અનુક્રમે તે કંડપુર નગરમાં આવી પહોંચ્યા ત્યાં ઉઘાનમા કેવલી ભગવંતને જેયા. તેમને વાટીને તેણે દેશના સાભળી દેશના પછી કુમારે કેવલીને પૂછયું કે - હે ભગવન! હુ ભવ્ય છું કે અભવ્ય ? કેવલી બેલ્યા- તુ ભવ્ય છે પાચમે ભવે તું બાવીશમો તીર્થંકર થઈશ, અને આ તારે મિત્ર ગણધર થશે.” એમ સાભળી તે બને આનદ પામ્યા અને તે સુનિની સેવા કરતા કેટલાક દિવસ ત્યા રહ્યા. પછી મુનિ વિહાર કરી ગયા, ત્યારે તે અને દરેક સ્થળે ત્યવદન કરતા કરવા લાગ્યા.
હવે જનાનંદપુરમા જિતશત્રુ નામે રાજ હતું, તેની ધારિણી નામે રાના ઉદરમા રત્નાવતીને જીવ આવીને અવતર્યો સ પૂર્ણ કાલ થતા તે રાણીએ એક પુત્રીને જન્મ આપે. શુભ દિવસે પિતાએ તેનું પ્રીતિમતી એવું નામ રાખ્યુ તે અનુક્રમે વૃદ્ધિ પામી અને બધી કળાઓ શીખી. પછી તેને જૈવનવતી જોઈને પિતા વિચારવા લાગે--જે એને જેવા તેવા વર સાથે પરણાવીશ, તે એ મરણ પામશે એમ ધારીને રાજાએ તેને એકાતમાં બોલાવીને પૂછયુહે પુત્રી તને કયે વર પસદ છે?” તે બેલી–હે તાતી જે કળામા મને જીતે, તે વર મને પસંદ છે” આ તેનું વચન રાજાએ કબુલ શબ્યુ. આ તેની પ્રતિજ્ઞા