________________
૧૯૮
શ્રી નેમનાથ ચરિત્ર મક્ષના કારણરૂપ તે ચારિત્ર કહેલ છે. તે ચારિત્ર સાધુઓને સર્વથદી અને ગ્રહ
ને દેશ થકી હોય છે. જે દેશચારિત્રમાં વિરત લેય, વિરતિઓની સેવા કરનાર અને સંસારના સ્વરૂપને જાણનાર હેય—તે શ્રાવક કહેવાય. શ્રાવકે મા, માલ, માખણ, મધ, પાંચ જાતનાં ઉદુંબર, અનંતકાય, અજાણ્યા ફળ, રાત્રિભોજન કાચા ગેરસ (દુધ, દહીં કે છાશ) માં મેળવેલ કઠેર, વાસી ભાત, બે દિવસ ઉપરાંતનું દહી, તથા કહી ગયેલ અન–એ બધાને ત્યાગ કરવો. એ પ્રમાણે દયાપ્રધાન શ્રાવક ભેજનમાં પણ વિચારી વર્તનાર તે અનુક્રમે સંસાર-સાગરને વિસ્તાર પામે છે.” એ રીતે ભગવંતની દેશના સાંભળીને વરદત્તરાજા સ સારથી પરમ વૈરાગ્ય પામ્ય અને દીક્ષા લેવાને ઉસુક થયે.
હવે કૃષ્ણ પ્રભુને પ્રણામ કરીને પૂછયું કે– હે પ્ર. તમારા પર તે જે કે બધા રાગી છે, છતાં આ રામતીને વિશેષ અનુરાગ છે–તેનું કારણ શું?” એટલે ભગવતે ધન-ધનવતીના ભવથી માડીને આઠ ભવ સુધીના તેની સાથે થયેલ પોતાના સંબ ધ કહી સંભળાવ્યું. પછી વરદરાજાએ ઉભા થઈ અંજલિ જેડીને સ્વામીને વિનતિ કરી કે–“હે નાથ ! તમારાથી શ્રાવકધર્મ પ્રાપ્ત થાય, તે પણ પ્રાણીઓને મહાફલા દાયક થાય. જેમ સ્વાતિ નક્ષત્રનું જળ છીપમાં મુક્તાફલનું કારણ થાય છે. પરંતુ તમે શુરૂ થયા છતાં તેટલેથી હુ સંતાપ પામતા નથી. કારણકે કલ્પવૃક્ષ પ્રાપ્ત થતાં માત્ર પોતાના પાત્ર જેટલું કોણ મેળવવા ઈચ્છે? તે કારણથી હું તમારા પ્રથમ શિષ્ય થવાને ઇચ્છું છું. હે દયાનિધાન ! દયા લાવો, અને સસાર-સાગરથી તારનારી આવી દીક્ષા આપે.” એમ કહેતા તે રાજાને પ્રભુએ પોતે દીક્ષા આપી. ત્યાર પછી બે હજાર ક્ષત્રિએ દીક્ષા લીધી. ધનભવમાં ધનદત્ત અને ધનદેવ જે બાંધવા હતા, તથા અપરાજિતના ભવમાં વિમળબાધ જે મંત્રી હતા તે ત્રણે સ્વામીની સાથે સંસારભમીને આ ભવમાં રાજા થયા. તે ત્રણે ત્યાં સમવસરણમાં આવ્યા હતા. રામતીના પ્રસંગથી પૂર્વ ભવો સાંભળતા જાતિસ્મરશુક્સાન થવાથી પરમ શિષ્ય પામતાં તેજ વખતે તેમણે ભગવંતની પાસે દીક્ષા લીધી. ભગવતે તેમની સાથે વરદાદિકને યથાવિધિ અગ્યાર ગણધર સ્થાપ્યા. પ્રભુએ તેમને ઉત્પાદ, વ્યય અને દૈવ્યરૂપ ત્રિપદી આપી અને ત્રિપલીના અનુસારે તેમણે દ્વાદશાંગીની રચના કરી. પછી ઘણી કન્યાઓથી પરવારેલ યક્ષિણી રાજકન્યાએ દીક્ષા લીધી, તેને સ્વામીએ પ્રવતિનીના પદે સ્થાપી, દશ દશાë. રામ-કેશવ ઉસનશજા, તથા પ્રદાન, શાંબાદિક-એ બધાએ શ્રાવપશુ સ્વીકાર્યું. શિવા દેવી, રેશહિણે દેવકી રુકિમણી વિગેરે રાણીઓએ તથા બીજી સ્ત્રીઓએ ભગવંત પાસે શ્રાવકધર્મ સ્વીકાર્યો. એ રીતે તે સમવસરણમાં પ્રભુને સંઘ થયો. પ્રભાતે પ્રથમ પેરવીમાં પ્રભુએ દેશના આપી અને બીજી પિમીએ વરદતગણધરે દેશના આપી. પછી ભગવંતને નમીને શાકાદિ દેવ તથા કુણાદિક રાજાઓ પોત