SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રદ્યુમ્નકુમારનું ચરિત્ર ૧૫૫ નગરને ઉપદ્રવ કરતે તે તરફ ભમવા લાગ્યું, કેઈપણ મહાવત તેને વશ કરી શકશે નહિ. ત્યારે રૂકિમ રાજાએ પટલ વગડાવ્યું કે-જે કે આ હાથીને વશ કરે, તેને હું વાછિત આપું.” પરંતુ તે પહને કેઈએ ધારણ કર્યો નહિ, એટલે શાંબ–પ્રધુને તેને ધારણ કર્યો, અને ગીત-ગાનથી તેમણે હાથીને સ્તભી દીધે. પછી તે બને પેલા હાથી પર બેસીને તેને તરત હતિશાળામાં લઈ આલાન સ્તંભમાં બાંધી દીધે. ત્યારે નગરજનેને આશ્ચર્ય પમાડતા તે બનેને રાજએ હર્ષથી બોલાવ્યા અને કહ્યું કે તમને જે ઈર્ણ હોય તે માગી લે.” ત્યારે તેમણે માગ્યું કે-અમને આ વૈદભી આપ અમારી પાસે રાંધનારી કોઈ નથી. તે સાંભલી કુપિત થયેલ રૂકિમએ તેમને નીરની ખહાર કહાંડયા. એટલે પ્રધુને શબને કહ્યું કે રુકિમણમાં દિવસે ગાળે છે, માટે વૈદેશી કુમારીને પરણાવવામાં વિલંબ કરે ઉચિત નથી.” એમ પ્રધુને કહ્યું, તે વખતે નિર્મળ શત્રિ શરૂ થઈ? પછી લેકે નિદ્રાને આધીનું થતા પ્રદ્યુમ્ન વિદ્યાનાં બલથી જ્યાં વિદેભી હતી, ત્યાં પ્રસાદની સાતમી ભૂમિએ ગયો, અને તેણે દિલીના હાથમાં રુકિમણુના સ્નેહનો બનાવટી લેખ ઓચ્ચે તે વાંચીને વૈદભી પ્રીતિ પૂર્વક બોલી “હે ભદ્ર! બોલ, તને હું શું આપું?”તે છે લોચને મને ત તા આત્માર્જ સુપ્રત કરી દે, જેને માટે તારી માગણી થઈ છે તે હું પોતેજ પ્રદ્યુમ્ન છું ત્યારે–અહે ! દૈવયોગે વિધાતાએ સુઘટીત કે ” એમ બોલતી વૈદર્ભીએ પ્રીતિપૂર્વક તેનું વચન સ્વીકાર્યું. પછી વિદ્યાના બળથા અરિન બનાવી તેને સાક્ષી' કરીને કંકણ તથા શ્વેત વસ્ત્રો પહેર રેલાં છે એવી દલીને પ્રદ્યુમ્ન પરણું, અને ઈચ્છાનુસાર વિવિધ વિર્લસથી તેણીને ભગવી રાત્રિ ખલાસ થતાં તે બોલ્યો કે- સુંદરી ! હું શાંબ પાસે જાઉં છું. માબાપ અગર પરીવાર તને પુછે, તે પણ તું કંઈ બોલીશ નહિ કાર કે તારા દેહના ઉપદ્રવની મેં રક્ષા કરી છે ” એમ કહીને પ્રદ્યુમ્ન ચાલ્યોગ, અને વૈદભી બહુ ઉજાગરાથી તથા રતિના શ્રમથી સુઈ ગઈ પ્રભાત થતાં પણ જાગ્રત ન થઈ. એવામાં ત્યા તેની ધાત્રિ (ધાવ) આવી. તેના કંકણદિક વિવાહની નિશાની જેને શંકા આવતાં ધાત્રિએ તેને ઉઠાડીને પૂછયું પરંતુ વૈદભી કંઈ બોલી નહિ, એટલે તે ધાત્રીએ પિતાના અપરાધને ટાળવા ભયાતુર થઈ રૂકિમ રાજા તથા રાણીને તે વાત કહી સંભળાવી, ત્યારે રાજા-રાણુએ પણ તરત આવીને તેને પૂછયું, પણ તે કઈ બોલી નહિ, તેમણે પ્રગટ રીતે સંગ અને વિવાહનું ચિન્હ જે. એટલે રૂકિમ રાજાએ રષ્ટ થઈને વિચાર કર્યો કે – “અરે! આ કન્યા દુરાચારિણી, અને કુલટા છે. પરણ્યા વિના પણ કોઇની સાથે ઈચ્છા મુજબ કીડી કરે છે, માટે જે આ 'કન્યા તે એ ડાલાને આપી હત, તે ઠીક થાત. એમ ધારીને રોષથી છડીદાર મોકલીને તે બને ચંડાલેને તેણે બોલાવ્યા, અને કહ્યું કે– આ કન્યાને તમે ગ્રહણ કરે અને એવા
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy