________________
પાચ પાંડાની ઉત્પત્તિ.
૪૩ એટલે સાગરદત્ત બન્યા− આ પુત્રી મને પ્રાણ કરતા પણ વ્હાલી છે. એના વિના હું રહેવાને સમર્થ નથી. જો તારા પુત્ર સાગર મારા ઘર જમાઈ થઈને રહે, તે ધનાદિસહિત હું તેને મારી પુત્રી આપું.' ત્યારે ‘વિચાર કરીશ' એમ કહીને જિનદત્ત પોતાના ઘરે ગયા. અને તે વાત તેણે સાગરને કહી સંભળાવી, પણ તે તેા માનમાજ રહ્યો. પછી- નિષેધ ન કર્યો, તેથી કબુલ કર્યું, એવા ન્યાયથી તેના પિતાએ સાગરદત્તને માટે પોતાના પુત્રને ઘરજમાઈ તરીકે રાખવા કબુલ કર્યું. એટલે તે કુમારિકાની સાથે અને શ્રેષ્ઠીએ સાગર કુમારને પરણાવી દીધા, અને તેણીની સાથે વાસગૃહમાં જઈને તે પથારીપર બેઠા. એવામાં પૂર્વ કર્મીના વશથી તેણીના સ્પર્શ કરતા ઋગારની માફ્ક સખ્ત ખળતા સાગર મહા કષ્ટ ક્ષણવાર ત્યા રહ્યો, પછી નિદ્રા કરતી તેને મૂકી, એક્દમ ભાગીને પાતાના ઘરે ગયા, અને તે કુમારી નિદ્રા લઇ જાગ્રત થતા પતિને ન જોવાથી અત્યંત રીવા લાગી. હવે પ્રભાતે વડું વરના દાતણુપાણીને માટે સુભદ્રાએ દાસી માકલી, ત્યાં પતિરહિત અને રૂદન કરતી સુકુમારિકાને તેણે જોઇ, એટલે તરત આવીને તેણે સુભદ્રાને કહ્યું, સુભદ્રાએ શેઠને કહ્યુ અને શ્રેષ્ઠીએ પેાતે જિનદત્તને ઠપકા દીધે. ત્યારે જિનદત્તે પેાતાના પુત્રને એકાતમાં ખેલાવીને કહ્યુ કેમ્હે પુત્ર ! સુજન સાગરદત્તની પુત્રીને મૂકતા તે સારૂ ન કર્યું હે વત્સ ! હજી પણ તું સુકુમારિકા પાસે જા, કાણુ કે તે વખતે મે સજ્જનોની આગળ આવી પ્રતિજ્ઞા લીધી છે. ત્યારે સાગર બાહ્યે હું અગ્નિમા પેસવાનું કથુલ કરીશ, પણ સુકુમારીકા પાસે હવે જનાર નથી.’આ વખતે ભીંતને આંતરે રહીને સાગરદત્તે તેનું વચન સાંભળી લીધું, એટલે નિરાશ થઇને તે ઘરે ગયા, ત્યા સુકુમારિકાને તેણે કહ્યું- તારાપુર સાગર વિરક્ત છે, માટે અન્ય પતિ શેાધીને તને કરી આપીશ કે પુત્રી ! ખેદ ન કર.’
?
હવે એક દિવસે તે સાગરદત્ત શેઠ પેાતાની પુત્રીના દુ:ખથી દુઃખિત થઈ ગવાક્ષપર બેઠા છે, એવામાં કર (ટીંકરા) ને ધારણ કરનાર, જીણું અને ખતિ વસને પહેરનાર, મક્ષિકાઓના પરિવારથી પરવરેલ તથા ભિક્ષા માગતા એવા એક ભિક્ષુકને તેણે જો. તેને મેલાવીને શ્રેષ્ઠીએ તેના કરાદિ તાન્યા; અને સ્નાન લેાજન કરાવી, ચંદનથી ચીને તેણે તેને સુખી કર્યો. પછી શ્રેષ્ઠીએ તેને કહ્યું કે ~~ હે વત્સ ! તને આ કુમારિકા મેં આપી, એની સાથે ભેાગ ભાગવતાં ભાજનાદિમા નિશ્ચિત થઈ સુખે મારા ઘરે રહે.' આ શ્રેણીના કથનથી તે ભિક્ષુક હર્ષ પામીને તેણીની સાથે તે વાસગૃહમાં ગયા, અને જીતા. તેણીના અ ગના સ્પ થકી જાણે અગ્નિએ દાઝયા હાય તેવા બની ગયા, એટલે તરતજ ઉઠી એકદમ પેાતાના વેપ લઈને તે ભાગીજ ગયા, અને તે કુમારીકા પ્રથમ પ્રમાણે વલખી થઇ ગઇ. ત્યારે પિતાએ તેને તેવી હાલમા જોઇને કહ્યું કે‘ હે વત્સે ! મા તારું પૂર્વ કર્મના ઉદ્દય છે, ખીજુ કંઈ કારણ નથી. માટે મનને સ્થિર રાખીને
'