SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ જ શ્રી નેમિનાથ ચરિત્રએક સંનિવેશમા બે ભાઈ હતા. તે કાઈ લેવાને બહાર ગયા. લાકડાંની ગાડી ભરીને માટે ભાઇ આગળ ચાલ્યો, ત્યાં રસ્તામા આટતી ચકહ્યુંડા જાતની એક નાગણ જોઈ, તેને જોતા તેણે ગાડી હાંકનાર નાના ભાઈને કહ્યું ભાત ! આ બિચારી ચકલુડાને ગાડીથી બચાવજે.”તે સાંભળીને તે નાગણ હર્ષ પામીને વિશ્વાસુ થઈ. પછી ત્યાં કનિષ્ઠ બંધુએ આવી તેને જોઈને કહ્યું કે મોટા ભાઈએ એને બચાવી છે, છતા હું એના હાડકા ભાગવાથી થતે સ્વર હર્ષથી સાભળવાને એની ઉપરથી ગાડી ચલાવીશ.”તે કરે તે જ પ્રમાણે કર્યું. તે સાંભળીને આ કોઈ મારે વૈરી છે” એમ ચિતવતી તે ચક્કલંડા મરણ પામીને હે શ્રેષિના આ તારી સ્ત્રી થઈ છે તે મોટેભાઈ, એને પુત્ર લલિત થા, પૂર્વે રક્ષણ કરેલ હોવાથી તે અત્યંત વલ્લભ થયો છે અને કનિષ્ઠ પણ એનેજ પુત્ર ગગદત્ત પૂર્વના વૈરથી અનિષ્ટ થઈ પડશે. પ્રિય-અપ્રિયપશુ પૂર્વકર્મથી થયું, તે અન્યથા થતું નથી.” તે સાંભળીને પિતા અને બંને પુત્રોએ વિરક્ત થઈ દીક્ષા લઈ લીધી શ્રેણી અને લલિત એ બને મહાશુક દેવલોકમા ગયા અને ગ ગદત્ત પણ માતાની અનિતાને સંભારતે તથા વિશ્વ વલ્લભપાણીનું નિદાન કરી મરણ પામીને મહાશુક દેવલોકમા ગયે. ત્યાંથી આવીને લલિતને જીવ વસુદેવની હિણીભાર્થીના ઉદરમા અવતર્યો. એટલે રાત્રિના પ્રાતે રહિએ ગજ, સિંહ, ચંદ્ર અને સમુદ્ર-બલદેવના જન્મને સૂચવનારા એ ચારને પોતાના સુખમાં પ્રવેશ કરતા સ્વમમા દીઠા, પછી સમય થતા રોહિણીએ ચદ્ર સમાન પુત્રને જન્મ આપે. માગધ વિગેરેએ તેને જન્મોત્સવ કર્યો. તે બધાને રમણીય લાગવાથી પિતાએ તેનું નામ એવું નામ પાડયું. બધાના મનને રમાડતે તે અનુક્રમે વધવા લા. ગુરૂજનની પાસે રામ બધી કળાઓ શીખી ગયે. વધારે શું કહેવું? આદર્શમાં જેમ પ્રતિબિંબ પડે, તેમ તેનામાં બધી કળાઓ દાખલ થઈ ગઈ. હવે એક દિવસે વસુદેવ તથા કસાદિ પરિવારથી પરવારેલ સમુદ્રવિજયરાજ સભામા છેડે હતા, તેવામાં સવચ્છદ નારદમુનિ આવ્યા. રાજા વિગેરે સર્વેએ સન્મુખ આવીને તેને સત્કાર કર્યો, તેમની પૂજાથી હર્ષિત થયેલ નારદ બીજે સ્થળે જવાને માટે આકાશમાં ઊડી ગયા. કારણ કે તે હમેશા સ્વેચ્છાચારી હતા. ત્યારે કશે પૂછયું કે-એ કેણ હતા?” સમુદ્રવિજયરાજાએ કહ્યું-પૂર્વે આ નગરની બહાર એક ચણાયશા નામે તાપસ હતું, તેની યાદના નામે ભાર્યા હતી અને સુમિત્ર નામે પુત્ર હતા. સુમિત્રની સામયશા નામે પત્ની હતી, જલક દેવતાએમાથી કઈ દેવ ચવીને સોમયશાની કુખે અવતર્યો, તે આ નારદ છે. તે તાપસે એક દિવસ ઉપવાસ કરીને બીજે દિવસે વનમા આવી કાઈધાન મેળવીને હમેશા પાર કરે છે. એકવખતે નારદને અશોકવૃક્ષ નીચે બેસારીને તેઓ ધારવીણવા ગયા, એવામાં ભકરેએ તે બાલને મહાકાંતિવાળે છે, એટલે અવધિજ્ઞાનથી તેને
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy