________________
पंचम परिच्छेद.
પ્રકરણ ૯ મું.
“
1) કૃષ્ણવાસુદેવ અને બલભદ્રજીને જન્મ અને બાળક્રિડા. Eી હEી વે હસ્તિનાપુર નગરમાં કઈ શ્રેષી હતા. તેને લલિત નામે પુત્ર જે
શા માતાને અત્યંત વલ્લભ હતે. એક વખતે શેઠાણીને અત્યંત સંતાપ* દાયક એ ગર્ભ રહ્યો, એટલે તેણે વિવિધ પ્રકારના અનેક દ્રવ્યેના જ બળે પાડતા પણ તે ગર્ભ પડશે નહિ. શેઠાણીએ પુત્રને જન્મ આપે.
છે તેણે ક્યાંક તજી દેવાને તે દાસીને સોંપે તે શેઠના જોવામાં આવ્યું, એટલે તેણે દાસીને પૂછતાં તે બોલી કે–આ અનિષ્ટ બાળક હોવાથી શેઠાણીએ તેને તજાવ્યા છે. એમ તેણે કહ્યું, એટલે છીએ તેને લઈને બીજે ઠેકાણે છાની રીતે ઉછેર્યો પિતાએ તે બાલકનુ ગગત એવું નામ પાડયું માતાથી છાની રીતે તેને લલિત પણ હમેશાં રમાડતા હતા. એક વખતે વસંતોત્સવમાં લલિતે પિતાને કહ્યું કે “હે તાત! આજે ગંગદત્ત જે સાથે જમે, તે સારૂં.” શોઠ
ત્યે– જે તારી માતા તેને જુએ, તે સારું નહિ.” લલિતે કહ્યું- હે તાત! માતા ન જોઈ શકે તેમ હું પ્રયત્ન કરીશ.” ત્યારે શ્રેણીએ રજા આપી. એટલે લલિતે ગંગદત્તને ભેજનને માટે હર્ષથી પડદાની અંદર બેસાર્યો, અને તે શ્રેણી તથા લલિત પિતે બને આગળ બેસી ભજન કરતા ગંગદત્તને છાની રીતે ભેજન આપતા હતા. એવામાં અચાનક વાયરાથી પડદે ઉપડયે, એટલે શેઠાશીએ ગંગદત્તને જોઈ લીધો. પછી તરતજ કેશ પકડી, કુટીને તેણીએ ગંગદત્તને ઘરની ખાળમાં નાખી દીધો. ત્યારે ખેદ પામેલા મહામતિ શેઠ અને લલિતે શેઠાણ ન જુએ તેમ ગગદત્તને હરાવીને શિખામણ આપી. એવામાં ત્ય સાધુઓ ભિક્ષા માટે આવ્યા, એટલે તે બનેએ શેઠાણીનું તેના પુત્ર પર ઘેર થવાનું કારણ પૂછયું. ત્યારે એક સાધુ બોલ્યા કે – ૧૪