________________
શ્રી મેમનાથ ચરિત્ર કરે.”તેમણે કહ્યું કે એ ચગ્ય છે.” એટલે પિગલે દીક્ષાની યાચના કરી, ત્યારે સાધુઓએ દેવભવનમાં જઈને તેને તરત દીક્ષા આપી.
હવે એક દિવસે ભીમરથ રાજાના સાંભળવામાં આવ્યું કે- લઘુ બધુ કુખરની સાથે જુગાર રમતા નલ રાજ્યલક્ષમીને હારી ગયે, અને તેથી મારે તેને કહાડી મૂકો. દવદ તીને લઈને તે એક મોટી અટવીમાં પેઠો. હવે કોણ જાણે તે કયા ગયે? જીવતે છે કે મરી ગયે?” રાજાના સુખથી તે સમાચાર સાંભળીને પુછ્યુંદતી રાણી પણ અત્યંત રૂદન કરવા લાગી. કારણુકે દુઃખ આવતા સ્ત્રીઓને લાચનજળ (સુ) દૂર નથી, પણ તે પાસે જ છે.” પછી ભીમરથ રાજાએ સ્વામીને હુકમ બજાવવામા ચાલાક એવા હરિમિત્ર નામના રાજખટુને નળ અને દવ૮તોની તપાસ કરવાને કહ્યું, એટલે તે નલ અને પોતાના સ્વામીની પુત્રી દબદતીની સર્વત્ર શોધ કરતા અચલપુરમા આવ્ય, અને રાજસભામા પેઠા. રાજાની આગળ બેઠેલ તે હરિમિત્રને ચઢયશાએ પૂછયું-“હે ભદ્ર! પુષ્પદ તી અને તેના પરિવારને કુશળ છે?” તે બોલ્યા- હે દેવા ! પુષ્પદ તી રાણીને તે સદા કશળજ છે, પરંતુ નલ અને વકતીનું કુશળ ચિ તવવા ગ્ય છે :
ત્યારે ચંદ્રયશાએ પૂછયું કે-“હે રાજબાટો! શુ બોલે છે?” એટલે તેણે જાગારથી માંડીને નળ, દવદતાની અત્યંત દુઃખદાયક બધી કથા કહી સંભળાવી. તેથી ચંદ્રયશા રૂદન કરતા દુખવાર્તાથી દુખી થયેલ બધા લોકો રેવા લાગ્યા. ત્યાં રાણું સહિત સકલ જનને ખાતુર જોઈને ભૂખથી જેની કુખે ઉડી ઉતરી ગઈ છે એ રાજમઢ દાનશાલામા ગયા. ત્યા ભજન કરવા બેઠા, તેવામાં દાનશાળાને અધિકાર ચલાવનાર, પિતાના સવામીની ચુતા દવદંતીને તેણે ઓળખી લીધી, એટલે રામાને ધારણ કરતા તેણે દવદંતીને વદન કર્યું, અને ભૂખને વિસારીને વિકસિત નયને તે દવદંતીને કહેવા લાગ્યા– હે દેવી ! આ તારી શી અવસ્થા? આજે ભાગ્ય ચાગે જીવતી તને જોઈ હવે બધાને શાતિ થઇ, એમ કહીને તેણે તરતજ ચંદ્વયશા રાષ્ટ્રને વધામણું આપી કે- તારી જનશાળામા કવદંતી છે. તે સાંભળી ચંદ્વયશા અતિવેગથી દાનશાળામાં આવીને રોમાંચિત થતી એવી તે દવદ તીને ભેટી પડી. જેમ રાજહંસી કમલિનીને આલિગન કરે તેમ. અને તે બોલી કે-“હે વત્સ! મને વાર વાર ધિક્કાર છે કે આવા અસાધારણ સામુદ્રિક લક્ષણથી ચુકત છતાં તને હું ઓળખી ન શકી. તે રાસ રહીને મને કેમ છેતરી છે અનઘે (નિર્દોષ)J દેવગે કદાચ દુર્દશા આવી પડે, તે પણ માતાના કુળમાં લાજ શી ? હે પુત્રી ! શું નલને તે મૂકી દીધો કે તેણે તને મૂકી દીધી? ખરેખર તેણેજ તને મૂઠી હશે, તુ તે સતી છે, તેથી તેને કદિ મૂકે નહિ, જે તું પણ દુર્દશામા આવી પડેલ નલને તજી દે, તે નિશ્ચય સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, હે નલ! તે આ સતીને કેમ તજી દીધી? મારી પાસે