________________
નળદમયતીનું ચરિત્ર
૭૧
------
જતાં અધકાર પ્રસર્યાં, અને તેથી જળ, સ્થળ, ખાડા કે વૃક્ષાદ્વિક કંઇ જોવામા આવતા ન હતા. તે વખતે અંધકારને લીધે લાચનબળ અટકી જવાથી ચરિદ્રિયપણાને પ્રાપ્ત થયેલ સૈન્યને જોઈને નળકુમારે પેાતાના ખેાળામા સુતેલ ધ્રુવતીને કહ્યુ કે— હું સુંદરી ! આપણ સૈન્ય અત્યારે અધકારથી પીડિત છે, માટે તારા તિલકરૂપ ભાસ્કર ( સૂર્ય ) ને પ્રકાશિત કર. ’ તે સાંભળી દવઢતીએ ઉઠીને પોતાના ભાલનું માર્જન કર્યું, એટલે તે તિલક અંધકારમાં સૂર્ય સમાન દીપી નીકળ્યું, તેથી સૈન્ય નિર્વિઘ્ન ચાલવા લાગ્યું, એવામાં આગળ ચાલતાં પદ્મખંડની જેમ ભ્રમરાએ જેને વળગી રહ્યા છે એવા પ્રતિમાધારી એક સાધુ નળના જોવામાં આવ્યા, એટલે તેણે પેાતાના પિતાને કહ્યું કે—“ હું તાત! આ મહર્ષિને જુએ અને તેને વંદન કરશે, તથા માર્ગનું પ્રાસ'ગિક ફળ હત્યા. કાયાત્સગે રહેલા આ મુનિને કાઇ મોન્મત્ત હીથીએ ગંડસ્થળને ખંજવાળવાની ઈચ્છાથી વૃક્ષની માફક ઘર્ષિત કર્યો છે, બહુ ખંજવાળતાં તેના ગંડસ્થલથી લાગેલ મજળના સુવાસથી ખે’ચાઇ આવેલ ભમરા અને વારંવાર દસ્યા છતા એ પરિષહુને સહન કરે છે. મદોન્મત્ત હાથીએ પણુ પર્વતની જેમ નિશ્ચલ પગે ઉભા રહેલ, ધ્યાનથી ન ચલેલ એવા ગ્મા મુનિ માર્ગમાં પુણ્યચાગેજ આપણા જેવામા આવ્યા. ” પછી શ્રદ્ધા જેને ઉત્પન્ન થયેલ છે એવા નિષધ રાજાએ પાતાના પુત્ર અને પરિવાર સહિત પ્રાપ્ત થયેલ તીની જેમ ક્ષણભર તે સુનિની સેવા કરી, તથા વારવાર તેને તવી અને નિરૂપદ્રવ અનાવીને પરિવાર સહિત રાજા આગલ ચાલ્યા. પછી અનુક્રમે કૈાશલા નગરીની સમીપ આવતાં નલકુમારે પેાતાની પ્રિયાને કહ્યુ કે—“હે દેવી ! જિન ચૈત્યેાથી વિભૂષિત આ આપણી નગરીને નિહાલ. ’ એટલે દઈ'તી પણ તેના ઉંચા ચૈત્ય જોવાથી મહુજ ઉત્કંઠિત થતી મેઘના દર્શનથી મયૂરીની જેમ તે ઉસાહયુક્ત બની ગઈ, અને વારવાર તે પોતાના આત્માની અત્યત પ્રશ સા કરવા લાગી— હું ધન્ય છુ કે જેને નળ જેવા પતિ મન્યા, દરરાજ હું આ ચૈત્યાને વદન કરીશ. ’હવે ચારે બાજુ તારા અને ધ્વજાદિકથી નાના પ્રકાશ્તા મંગલાચાર જેમાં ચાલુ થઈ રહ્યો છે એવી પેાતાની નગરીમા પુત્ર સહિત નિષધ રાજાએ શુભ દિવસે પ્રવેશ કર્યો. પછી ત્યાં નલ અને રવ દંતી ૬'પતીએ નખમાંસની જેમ પ્રીતિભાજન થઈને મહાસુખથી કેટલાક કાલ વ્યતીત કર્યાં. ત્યારપછી એક વખતે નિષધ રાજાએ નલને પેાતાના રાજ્યપર અને કુબેરને ચાવરાજ્યપર બેસાર્યાં અને પોતે દીક્ષા લઈ લીધી. હવે નલરાજા પોતાની પ્રજાને સંતતિની જેમ પાળવા લાગ્યા, તેના સુખે સુખી અને તેના દુઃખે દુ:ખી રહેવાથી તે સર્જંદા પ્રજાપાલકજ બની ગયા, બુદ્ધિ, પરાક્રમ અને ભુજમ સપન્ન તે નલ રાજાને જીતવાને ખીજે કાર્ય રાજા સમથ ન થયે,
^^^ an on ARA