SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ : . બિલમાં સુખ રાખી કરી, શરીર રાખ્યું બહાર છેદન ભેદન જે કરે, સહવા સઘળા માર : ૩ - એમ અંત્યંતર ચિંતવી, મનવચ કીધાં સ્થિર . શીતલતા પામ્યા ઘણી, જેમ હિમાથું નીર. ૪ / કેશલપણે તે સ્થાનથી, કરતા પ્રભુ વિહાર જેનારી સહુ પામીયા, મનમાં વિસ્મયકાર. ૫ II • ચંડકેશી બીલ આગળ, સ્થિર રહ્યા બહુ વાર; • છતાં રહ્યાં એ જીવતા, ચિંતવતા નરનાર. / દલી બીલ સમીપે આવતાં. દીઠે કાલે નાગ • પંથી જન કહે કેપથી, મલયે આજે લાગ. ૭ . ઝેરી હલાહલ ઝેરથી, લીધા છે બહુ પ્રાણ એને તો માર્યો ભલે, કહી ફેકે પાષાણુ. | ૮. પડતાં પંથી હસ્તના, દ્રશદ તણું તે માર; શરીર છેદતાં સપનું, વહે રક્તની ધાર. ૯ માં સંખ્યાબંધ કીટીકા મલી, કરડી ખાય છે અંગ; ક્રોધ તથાપી ના કરે, લાગે ધર્મજ રંગ. ૧૦ || ઢાળ વીશામી (રાગ-ધારણ મનાવેરે મેઘ.) તાર્યો પ્રભુ વીર રે, ચંકેશી નાગને રે; સહી પોતે બહુ દુઃખ, ડંશ નથી દેતો રે પંથે જાતાં લોકોને રે. બિલમાં રાખ્યું છે મુખ, તાર્યો પ્રભુ વીર રે; ચંડકોશી નાગને રે. એ ટેક. # ૧
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy