SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ગત ભવતણું રે જ્ઞાન જેને ઉપર્યું છે, તેથી થયે છે વૈરાગ કાયામાયા મુકી રે ધર્મવૃત્તિ આદરી રે, કીધો છે આહારને ત્યાગ. તાયી. ૨ બિલતણું માંહીરે મુખથી ધ્યાવતો રે, શ્વાસે શ્વાસે પ્રભુ નામ અંતર રંગાયું રે પ્રભુ પ્રત્યે સપનું રે, ત્રિયાગ રાખ્યા છે. ઠામ. . . તા . ૩ જે જે પંથી આવે રેકોપે દેખી સર્પને રે, કરતા જાય. પ્રહાર; દુઃખમાંહી દુઃખો રે ભળતાં ભુજંગને રે, વ્યથા તણે નહિ પાર. તા. ૪ ) ચટચટ ચૂંટી રે ખાય માંસ કડીયે રે, વેદના ની સમાન અતુલ એ પીડા રે સહે સમભાવથી રે, ભેટયા જેને ભગવાન. " . તા . ૫ ૫ કીધાં કર્મો છુટે જે અનેક જન્મના રે, ગ્રહી ક્ષમારૂપી ઢાલ, દેહ સ્થિતિ ભૂલી રે નિરંતર સપને રે, પ્રભુ પ્રત્યે છે ખ્યાલ. તા . ૬ અંત સમે જાણું રે છવાજેની જાતને રે, માવે મનવચકાય શરાણું તમારું રે ભવોભવ મુજને રે, સર્પ કહે જિનરાય. - તા . . ૭ એવી ઉંચ શ્રેણી રે ધ્યાન તણી પામતાં રે, ખપે કર્મ તણું કોડ; શુદ્ધ શ્રદ્ધા સાથે રે ઉગ્ર તપ આદર્યો રે, પ્રભુ ભક્તિ છે સજોડ. : ' ' . તા . ૮ કાલધર્મ પાયે રે પક્ષ એક વિતતાં રે, સહસા સુર થાય; દેવ તણું સુપેરે પરિપૂર ભોગવી રે ચવિ વિદેહે જાય. - - - - - - તા ... | |
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy