SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ કેણ સ્થાને સાધુ હું હવે રે લાલ, ચિંતવે વારંવાર રે; સે. પ્રિશસ્તપણું સર્પ પામી રે લાલ, થતાં પ્રભુના દિદાર રે. - : સો. ધન્ય. | ૨૮ જાતિ મરણ જ્ઞાન ઉપર્યું રે લાલ, જે પૂર્વ વિસ્તાર રે, સે. ઉહાપો કરી અતિ ઝરતો રે લાલ, દેતે પોતાને ધિક્કાર રે. - સે. ધન્ય છે ૨૯ જગતારણુ ભગવંતને રે લાલ, દીધા મેં તીક્ષણ દંશ રે; સે. પ્રાણુ લુંટયા મેં પંથી તણું રે લાલ, કેકને કીધા નિર્વશ રે. - સે. ધન્ય. | ૩૦ | ફેણ પછાડી ભૂમિ ઉપરે રે લાલ, સર્પ કરે પશ્ચાતાપ રે, સે. હા હતભાગી હું આતમા રે લાલ, સંચા મેં પાપ અમાપ રે. સો. ધન્ય. . ૩૧ છે. માફી માગી પ્રભુ વિરપૅરે લાલ, કીધા વ્રત અંગીકાર રે; સે. આહાર સર્વ ત્યાં ત્યાગીને રે લાલ, કીધો સંથારે સાર રે. સો. ધન્ય. એ ૩૨ ધર્મ પમાડી ચંડકેશીને રે લાલ, કીધે પ્રભુએ વિહાર રે, સે. આંબાજીએ ઉગણીશમી રે લાલ, ઢાળ રચી સુખકાર રે. સો. ધન્ય. ૩૩ ૫ દેહરા / " વિહાર કરતાં વીરને, વાંધા છેલ્લી વાર; . . - દ્રિષ્ટિ થકી દૂર થયા, ભવજલ તારણહાર ૫૧ પ્રભુ કૃપાથી કૂરતા, સર્ષે કીધી દૂર ..: શુભ લેયા શુભ ભાવથી, હદય થયું પરિપુર. || ૨I
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy