________________
૬૮
હસ્તીનું રૂપ સંકેલીયું, વ્યંતરે કોપજ કીધ; . . . મસી પંજ જે સામલે, અન્ય ભુજંગ પ્રસિદ્ધ
લિ. પ્રભુજી. | ૨૨ ધગધગતા ફોધ કરી, અરૂણ બની છે આંખ; લ... ' કુંફાડા માત્રથી અન્યને, ક્ષણમાં કરે જે ખાખ.
લ. પ્રભુજી. | ૨૩ ! ઝેરી વાલા પ્રસારતો, કરતો અતિ ઉત્પાતલ. સ્થિર ઉભેલા શ્રીવીરની, ચિતવતો તે ઘાત.
લ. પ્રભુજી. . ૨૪ ત્વરિતગતિ કરી આવિયે, ચડો પ્રભુજીની દેહ; લ. વિટા ફરતો વીરને, નિષ્ફર બન્યું છે તેહ. :
લ. પ્રભુજી. ૨૫ છે ત્રણ આટે કરી વીરની, ગ્રીવાને દેતે ભીંડ; લ. ડંસ દીધા છાતી ભાગમાં, ગાઢી ઉપજાવી પીડ.
લ. પ્રભુજી. તે ૨૬ : સતરમી ઢાળે વીરથી, હાર્યો દુ:ખનો દેનાર; લ. આંબાજી કહે મારી વંદના, વીરને વારંવાર
લ. પ્રભુજી. આ ર૭ | ઉગણશે અઠયાસી સાલનું, રિબંદર ચોમાસ; લ. ઢાળ રે રચી. તે દિવસે, શ્રાવણ વદી અમાસ.
'લ. પ્રભુજી. . ૨૮ | દોહરા છે . તીક્ષણ દાંતે વીરને, ડસી કાળો નાગ; વિણ અપરાધે વ્યંતરે, દીધું દુઃખ અથાગ. ૧