SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ માર હતા તલવારના, તેમાં દંત પ્રહાર વળી ડો સર્પ જ બની, વ્યંતર દુ:ખ દેનાર. ૨ ઉપયોગે અવલક્તા, અડગ પ્રભુના ભાવ; - અહો વૃતિ ધન્ય વરની, લીધે ખરેખર લાવ. . ૩ ત્રણ જગતમાં જેહનું, મૂલ્ય કદિ નવ થાય; એવા વીર ભગવંતની, સાજી કીધી કાય. ૪ - શરદ થાત શૈકે, તજે સપનું રૂપ પ્રગટ થતાં દેવરૂપમાં, પ્રસરી પ્રભા અનુપ છે પ માં માથે મુગટ દીપતિ, કંઠે સુક્તામાલ; કાને કુંડલ શોભતાં, જોતાં ઝાકઝમાલ. ૬ :: વીર પ્રભુપે આવીને, લળીલળી લાગે પાય; સ્મરણ કરી સ્વપાપનું, હૃદય ઘણું પસ્તાય. ૭ ઢાળ અઢારમી (રાગ-પિતાજી આ કેપ તમે શો કર્યો.) અરે જુલ્મ મેં તે, અતિશે , - પીડતાં પ્રભુને, જરી ના ડર્યો. પિશાચને રૂપે, અસિમાર માર્યા કુર થઈ મેં તે, પ્રભુને સંહાર્યા છે અરે જુલ્મ મેં તે, અતિશે કર્યો. એ ટેક. ૧ બની હસ્તી રૂપે, ધીઠું દીલ કીધું - - ઝીલી તીખે દાંતે, બહુ દુખ દીધું. “ . ભુજંગને રૂપે, ડંશ મેં દીધા છે. ! પ્રભુજીને દેહે, ઝખમોજ કીધા. અરે. ( રે.
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy