SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમા શુરા અરિહંતજી, પામ્યા હૈયે અથાગ લ. ગાઢાં દુઃખો દેતા દુશમન, આવે ન ક્ષમાને તાગ. લ. પ્રભુજી. ૧૪ ઘર ઉપસર્ગ કરતાં થકાં, ડગ્યા નહિ ભગવંત લ.. ત્યાંથી ખસી પિશાચ તે, આવી ઉભે એકાંત; . લ. પ્રભુજી. તે ૧૫ . પરહરી રૂપ પિશાચનું, હસ્તિ બન્યો વિકરાલ, લ. ' હણવા શ્રી ભગવંતને, આવ્યો તિહાં તત્કાલ. લ. પ્રભુજી. + ૧૬ ગુલગુલાટ શબ્દો કરી, ગજાવતો તે પ્રદેશ; લ. પ્રચંડ ક્રોધ કરતા થકે, ધરતા પ્રભુથી દ્રષ. લ. પ્રભુજી. તે ૧૭ - સુંઢે ગ્રહીને શ્રીવીરને, ઉછાલ્યા આકાશ; લ.. . . * તિક્ષણ દાંતે ઝીલીયા, તોય પામ્યા નહિ ત્રાસ છે , લ. પ્રભુજી. ૧૮ : પૃથ્વી પર નાખી વીરને, કીધા દંત પ્રહાર લ. ચરણતલે ચાંપી કરી, દુઃખ દીધું પારાવાર. લ. પ્રભુજી. ૧૯ • એ છે સહે ભગવંતજી, બીજાને નહિં ભાર લ. ક્ષમારૂપ ઢાલ વીરે ગ્રહી, સહીયા હસ્તીના માર. લ. પ્રભુજી. છે ૨૦ . દુઃખ દેતાં તે થાકી, સમ પ્રણામી છે વીર, લ. - સમતાનો અંત ન પામી, સાયર સમ ગંભીર. ' . . . લ. પ્રભુજી. . ૨૧ ' . ' ' લ. પ્રભુજી. .. ' ' . ' ,
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy