SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શાને ઉભે આ સ્થાનમાં, આપે બનીને વંક લ. - સ્મરી લે તું તારા ઈષ્ટને, મુજ પાસે સર્વે રંક. લ. પ્રભુજી. | ૬ મરણ સમીપ છે તુજને, નાશી જશે કયાં દર; લ. તિક્ષણ તલવારે તુજને, હણ કરૂં ચકચૂર લ. પ્રભુજી. | 9 || શબ્દ સુણને બિહામણી, નિશ્ચલ રહ્યા વીર લ. મન વચ કાયા રોગને, રાખ્યા પ્રભુએ સ્થિર. લ. પ્રભુજી. | ૮ | કોધે ધમધમી વીરને, કીધા ખડગ પ્રહાર લ. શરીર છે દાતા વીરનું, ચાલી રક્તની ધાર. લ. પ્રભુજી. એ ૯ II ઉજલી વેદને વેદતા, ક્ષમાવંત ભગવંત; લ. સમભાવે સહે સંકટે, સ્થિરતાને નહિ અંત. લ. પ્રભુજી, જે ૧૦ અડગ ઉભા જોઈ વીરને, વ્યંતર કોષે ભરાય; લ. ખડગ તણી તે પીંછીએ, વધે પ્રભુજીના પાય. લ. પ્રભુજી. ! ૧૧ || અહરે ઉત્તમતા વીરની, શોર્યું નહિ મન લેશ; લ. ' દુશમન પ્રત્યે પ્રભુજીએ, જરીયે ન કીધો શ્રેષ. લ. પ્રભુજી. તે ૧૨ છે જેના ચરણરૂપી પંકજે, ઇંદ્ર સમા નમનાર લ. * અતુલ શક્તિ પોતે પામીયા, છતાં ન કોષ્યા લગાર: - - લ. પ્રભુ. ૧૩ /
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy