________________
અન્ય સ્થાને જાશે તમે, અરજ કરું છું ખાસ .
નહિંતર પુજ્યશ્રી આપને, થાશે મટે ત્રાસ. | ૩૦ | - ક્ષમા ધર્મ ધારણ કરી, વિચરી રહ્યા વિબુદ્ધ ' યાન મસ્ત શ્રીવીરને, રૂછ્યું આત્મિક યુદ્ધ. .૩૧ I
વિનવી થાક વીરને, આવ્યું નહિ કાંઈ કામ; - ઇંદ્રશર્મા ચાલ્યો ગયો, જ્યાં પોતાનું ધામ. ૩ર "
ઢાળ સતરમી
(રાગ-દેશ મનહર માલવો) પ્રભુજી ઉભા છે ધ્યાનમાં, ત્યાં છે ભયપ્રદ ભાગ લલના;
ઉદાસીન વૃતિ ધરી રહ્યા, ત્યાગ્યા રીસને રાગ. લલના. " . પ્રભુજી ઉભા છે ધ્યાનમાં. એ ટેક. + ૧ .
અસ્ત થતાં કર્ણાવલી, વ્યાપે બધે અંધકાર; લ. . - શૂલપાણી આવ્યા તે ક્ષણે, પરના પ્રાણ હરનાર. .
લે. પ્રભુજી. + ૨ મંદિર પ્રદેશે પેખીયા, ધ્યાનારૂઢ ભગવંત લ.. . ધરણ પાયે ધ્રુજાવત, કોપ કીધે અત્યંત. '
લ. પ્રભુજી.૩ - પિશાચી રૂપ વિકય કરી, પોતે અન્ય વિકરાળ; લ... ખડગ ગ્રહ્યું છે હાથમાં, જતાં દીસે મહાકાલ,
લ. પ્રભુ છે. ૪ નિહૂર, વચને બોલતા, સુણતાં કંટકરૂપ લ. - તજના કરી કહે વીરને, વ્યંતર બની વિરૂપ.. • .. . . . . . ' લે. પ્રભુજી, ૫
-