________________
!
૪
અન્નજના કાઈ પુરનાં, કહે પ્રભુને એમ; વેશ અંગે ધરી, અહિ આવ્યા છે કેમ. ॥ ૧૮૫ જ્યાં જેની સમજણુ નહિ, ત્યાં અંધારૂં ધેાર; હીરા તજી દઈ હાથથી, માલક પકડે એર. ॥ ૧૯ એ ન્યાયે પામરજને, જાણ્યા નહિ ભગવત;
તે તુચ્છ શબ્દા ખેલતા, પડી મિથ્યાને તંત. ॥૨૦॥
રીસ રાગ મનમાં નહિ, નહિ માન અપમાન; સમભાવી ભગવંત તે સુખદુ:ખ ગણે સમાન. ॥ ૨૧ ॥ પુર પંથે થઈ આવીયા, વ્યંતર મ ંદિર પાસ. ઇંદ્રશર્માને પૂછતા, અંતર ધરી માલિકપણું મંદિરતણું, પામ્યા છે. દ્વિજરાજ; અનુમતિ જો આપે મને, વાસ કરૂં તે આજ. ॥ ૨૩
ઉલ્લાસ. ॥ ૨૨॥
ઇંદ્રશર્મા કહે વીરને, કરતા તે સન્માન; સુખે વસી સાહેબ તમે, પુનિત કરી આ સ્થાન. ॥ ૨૪ ॥ વાસરમાં વસવું ભલું, રજનીમાં ભયરૂપ; હણી નાખે છે મનુષ્યને, વ્યંતર મની વિરૂપ ॥૨૫॥
અન્ય સ્થાને જાજો તમે, રજનીની શરૂઆત; તાજ કુશલતા આપની, કહું છું સાચી વાત. ॥ ૨૬ ॥ મંદિર અહુ વિશાલ છે, નિદ્ય ભૂમિ ભાગ; છુ. ધ્યાને રહ્યા તે સ્થાનકે, રૂચે જેને ત્યાગ. ॥ ૨૭॥
.
રામ રામ ને અણુ વિષે, ભર્યા કરૂણ ભંડાર, એવા વીર ભગવંતજી, છે જગ તારણહાર. ॥૨૮॥ સમય થયા જખ સાંજના, નિજ ગૃહે સહુ જાય; ઇદ્રશમો કહે વીરને,વચના વદી
સુખદાય ॥ ૨૯