________________
મરકી રોગ ફેલાવીને, માને મન આનંદ " પરાભવ કી પુરમાં, મરે મનુષ્યના વૃદ. ૬ હાટ વાટ ને ઘરઘર, પુર બઝાર મઝાર; મનુષ્ય મરતાં ચૌવટે, વત્યે હાહાકાર. | ૭ મૃત મનુષ્યના હાડને પુંજપુરમાં થાય એ કારણથી પુરનું, અદ્ધિ નામ સ્થપાય. ૮ . માનવ અદ્ધિપુરના, મળી કીધું છે કામ; વ્યંતર દેવળ બાંધીને, મૂર્તિ સ્થાપી તામ. ૯ માં ઈંદ્ર શર્મા નામે કરી, અને કરનાર,
સ્થા છે ત્યાં વિપ્રને, મળી પ્રજા પરિવાર ને ૧૦ શૂલપાણી સંતુષ્ટ થતાં, ઉપ શમ્યો તે રેગ; રજની રહેજે દેવલે, થાય મૃત્યુને ભેગ. ૧૧ અવધિમાં અવલોકિયું, ભગવંતે ભલી ભાત, શૂલપાણી છે પાપિયે, કરે જગતની ઘાત. જે ૧૨ વસતાં મંદિર તેહને, દેશે મુજને દુઃખ; * ઉદ્ધાર તો તેનો થશે, થશે જગતને સુખ. ૧૩
જગત બધું જીવી રહ્યું આપ આપને કાજ; : " પરની ભીડયું ભાંગવા, સંમય ભલો છે જે. ૧૪
વર્ષાત ગાળવ, ચાચે જઈ એ સ્થાન " . ' એમ વિમાસી ચાલિયા, જિનવર શ્રી ભગવાન. ૧૫૫.
પ્રભુ તર્યા જગ તારવી, કરૂણું ગુણ વિશેષ 1 - અટ્ટિપુરની. પિળમાં, પ્રભુજી . કરે. પ્રવેશ. : ૯
પુર પુરાણી પેખતા, રચના વિવિધ પ્રકાર, | ઈરિયા સમિતિ ચાલતાં, આવ્યાધ્ધિ જારી ૧૭