SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ તાપસ જનને પ્રભુને જણાવી, નિગ્રંથ તેણે તે પછે. સ્થિરતા કરવારે પ્રભુને વિનવે, તાપસ ધરીને તજી. મહાવીર ૧૦ | કેઈ ઉપાયે ક્યા રહે નહિ, થૈયા પ્રભુ તૈયાર સૂર્યોદય થતાં ત્યાંથી ચાલીયા, કમરિપુ : દલ તારછે. મહાવીર ૧૧ છે બહુ બહુ સ્થાનેરે પ્રભુજી સંચરે, સહતાં સૂર્ય તાપ; ધમ ધગેલીરે ધરણી ઉપરે, વિચરે આપ આપજી. મહાવીર છે ૧૧ / પશુ પંખીડારે વનમાં વિચરે, ત્યાં કરે સ્થિર, વાસજી; આંબાઇ કહે છે સોળમી ઢાળમાં, છે વીર વૃતિ ઉદાસજી. મહાવીર છે ૧૩ ! || દોહરા છે વૈશાક તે વીતી ગયા, આવ્યો છજ માસ તીવ્ર તપનના તાપથી, સહે પ્રભુજી પ્યાસ. ૧ ઝંડપું નાખે જોરથી, ધગી ગયેલ. સમીર; " સહ પરિષહ તાપને, હૈયે ધરીને વીર. ૨ અનેક પ્રદેશે વિચરી, વીતા એ માસ અનુક્રમે વીર આવીયા, અઠ્ઠિ ગામની પાસ. ૩ વૈષકાલ વીતાવવા, પ્રભુજી કરે વિચાર; . . - - સ્થાન મળે છે પરવડું, પુછું પુરોજર. | ૪ | - મૂળનામ એ નગરનું, હતું. વર્ધમાનપુર; , શૂલપાણી વસ્તી પરે, બન્યો અતિશે ક્રૂર છે પt . છે કે જે હાલ તે વઢવાણ છે.
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy