SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ તપ તણેરે પારણે આવીયા, તે વિપ્ર તણે ઘરદ્વાર ત્રિલેકી પ્રભુને જોયા જે ક્ષણે, હર્ષ તણે નહિ પારજી. મહાવીર છે ૨ , આહાર મધુરે વિપ્રે હેરાવી, ઉલટ ધરી મનમાંયેજી; પંચ દ્રવ્ય પ્રગટયારે તેને આંગણે, જેમાં વિસ્મય થાયજી. મહાવીર ૩ પિારણું કરીને પ્રભુજી સંચય, જ્યાં છે નિર્જન સ્થાન; ભ્રમર પરિઘેરે અતિ આકાશે, સહે શ્રી ભગવાનજી: મહાવીર છે ૪ વન માંહી જાતરે તાપસ ભેટી, પિતાતણે તે મિત્રજી; તાપસ મનમારે એણું પરે ચિંતવે, છે મિત્રતણું એ પુત્ર મહાવીર ૫ | અદભુત ત્યાગીને જાણ વીરને, કઢી ત્યાં ઓળખાણજી. બહુ બહુ વિનવીરે પ્રભુને તેડી ગયે, જ્યાં છે નિજનું ઠાસુજી. . . મહાવીર ૬ . . તાપસ તરે. શિષ્ય છે ઘણા, સન્માન કરે સધીરજી; ખાનપાન ત્યાગીરે ધ્યાને ત્યાં રહ્યાધર્યવંત મહાવીરજી. * . . મહાવીર ૭ શિતલ જલનારે ઉભરી કમંડલ, ધરે પ્રભુની પાસજી; મીઠાં મધુર ફલ લાવી કરી, હાજર કરે છે ખાસજી. છે . . . . . . . . . મહાવીર // ૮ ! ત્રિજગતારે તેણે ત્યાગીયા, સચીત સર્વે આહારજી; બહુ બહુ વિનવી તાપસ થાકીયા, કરે નહિ સ્વીકારછ. છે મહાવીર : ૯ *
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy