________________
ક
.
.
ઢાળ ચૌદમી ભાવ ધરી જે ગાશે, જન્મમરણના દુખ ટળી જાશે,
આંબાજી મનમોહન હિમાશે.-સુણે. ૭ |
દેહરા || ભક્તિ કરે ભગવંતની, નમ્રપણે સુરરાજ .. જેતાં જન મન રઝીયાં, રીઝી સર્વ સમાજ. ૧ સુરવર ને પુરંદરે, વાદી વીર ભગવંત દ્વિીપનંદી સરજાય છે, ધરી હૃદયમાં ખેત. ૨ અઠાઈ ઉત્સવ વીરને, વર્તાવી જયકાર : સુરવર સઘળાં સંચરી, ગયા સ્વર્ગ મોઝાર. ૩ રાજારાણું કુંવરી, રાજકુટુંબ પરિવાર; ભવભંજન ભગવંતને, વાદે વારંવાર. ૪ અશ્રુ વહેતાં આંખથી, ભીંજી રહ્યું છે ઉર; દીનવદની થઈ આવીયા, નરવર નિજને પુર. | ૫ | પ્રભુએ છદ્મસ્થ પણે સહેલા પરિષહાનું વર્ણન ઇંદ્રદત્ત એક વસ્ત્રને, ખાધે ધરીને વીર . અન્ય પ્રદેશ સંચર્યા, ધમે રાખી ધીર. ૬ દીક્ષા લીધી ત્યારથી, અભિગ્રહ કીધે એક : કાયાની માયા તજી, વિચરું એકાએક. . ૭ || તિર્યંચ ત્રિછાલકના, દેશ જે જે દુ:ખ; ' ' સહન કરીશું સર્વને, રહી સદા સમુખ. ૮ દેવ દાનવ કે માનવી, હણશે લઈ હથિયાર સહવા દુખ સન ભાવથી, બાર વર્ષ નિરધાર. / ૯ /