________________
દુ:ખ સહતાં દુઃખ જાય છે, જે વ સમભાવ : * આતમ ધર્મ અવલોક્ત, સમદ્રષ્ટિના રાવ. ૧ | - ઢાળે પંદરમી છે . આ
રાગ-સીતાજી દીરે ઉલોભ રાગ-સીતાજી દીયેરે ઉલોંભડે.
. . . ' ઈરિયા સમિતિ શોધતાં, ચાલે પંથે વીર: " સમતા ધર્મ સ્વીકારીને, સહે સંકટ ધીર. ' ' ,
* ધન્ય ધન્ય શ્રી મહાવીરને એ ટેક. ૧ દીક્ષા પૂર્વે ચચિયું, ચંદન પ્રભુને અંગ; ' ' ભમરા ભમતા આવીયા, સુરભી તણે પ્રસંગ-ધન્ય. ૨
જ્યાં જ્યાં જીનવર સંચરે, ભમરા ભમે છે સંગ; ' કમલાગરને પરહરી, વશ્યો વીરને અંગ.-ધન્ય. . ૩ ગુંજારવ કરતાં થકાં. દીએ પ્રભુજીને દંશ, તીક્ષણ આર પ્રહારથી, વિલુંરે વધુનું માંસ-ધન્ય. ૪ સુંગંધ લાલચી ભમરલા, ઉપજાવે છે ત્રાસ.. મન નવ બે વીરનું, ધીરજ ધરી છે ખાસ. ધન્ય. ૫
- ' છંદ શીખરીણ - સુગધીને સ્વાદે મધુકર બહુ લુબ્ધજ થયા, . નહિ બીજે જાતાં વિરકરણ માંહી વસી રહ્યા સુગંધીની સાથે વિર શરીરનું શાણિત ચુસે, તથાપિ તેપે જીનવર જરાએ નવ રૂસે. ૧.
અલિ પરિસહ આરે, સહે સલુણા વીર * ઉજલી વેદના વેદતાં, મન રાખ્યું છે સ્થિર-ધન્ય છે ૬ .
નિજ અંતરમાં ચિંતવે, ચૌનાણુ ભગવંત - - પરવશ થઈ હું પામી, આગંળ દુઃખ અને ત–ધન્ય. | ૭