SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ દુખ ને દીઠું જેણે જન્મમાં, રહેતા રાજ મેઝાર'; ' , તેને વિચારવું એકલું, કરતાં ઉગ્ર વિહારજી.-ધન્ય. તે ૬ in જે પંથે જીનવાર ચાલીયા, ચાલ્યા ચકી અનંતજી; તે પંથેરે પ્રભુ ચાલવા, થયા ઉદ્યમવંતજી.-ધન્ય છે ૭ | દશમી એ ઢાળમાં, પ્રભુજીના ગુણ ગાયજી;. ' આંબાઇકહે વીરના ભ્રાતનું, મનડું સ્થિર ન થાયજી.-ધન્ય. ૮ w - દેહરા છે વાંદે સર્વે સુરપતિ, લળી લળી લાગે પાય; પ્રથમ સ્વર્ગના ઇંદ્રજી; ગુણ પ્રભુના ગાય. ૧ ઢાળ ચાદમી રાગ–સુણે ચંદાજી. સુણો સાહેબજી અમ સરખાને તારજે, ભવભવના ભય નિવારજે.-સુણે સાહેબજી એ ટેક ૧ તમે સમતા સુંદરીને વરિયા છે, કરુણ ગુણ સમુહે ભરિયા છે; ' ભવ અર્ણવને તરિયા છે.–સુણે. ૨ શિવ સુખ વરવા વૃતિ રેલી છે, મેહ મમતાને પરહી મેલી છે; " ' . ભવ મુસાફરી આ છે છેલી-સુણો. ૩ સબલ છતાં મન નબલ હમારું, દૂર ઘણું છે શિવપુરનું બારું, ': ' . ભેટયા આજે ભવસિંધુના તા.સુ. | ૪ | ધરણે દ્રાદિ વિશ છે મુગટ ધારી; અચુતંદ્રાદિ વૈમાનીક ભારી , .. છે સમે રણ વિસ્મયકારી-સુણો પ . વિભુતિ ત્રણેકની વરિયા છે, તમે ત્યાં વિરાગે ઠરિયા છે; . . અમદમ ગુણના દરિયા છો-સુણો. પા ૬
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy