SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ તાર ત્રુટતાં હારને, પડે મેતી નિરધાર; : તેમજ નરવર આંખથી, થઈ અશ્રુની ધાર. એ ર૪ . જેના ચરણાવિંદમાં, નમે સુરાસુર કોડ એ બધવની આજથી, પડી સંસારે છેડ. ૨૫ / અથાગ પુણ્ય એ વીરના, ઈદ્ર નમે છે પાય; જગત તજીને ચાલતાં, દર્શન દુર્લભ થાય. ર૬ છંદ તોટક. મળશે જગમાં ધન ધામણ, મળશે જગમાં નમણું રમણ મળશે વળી રાજભૂવિ ફરતે, મળશે નહિ કયાંય સહાદર તે. ઢાળ તેરમી રાગ-ભજનને (ઉંચાત મંદિર માલીયા તે) (તથા ભરથરી) ધન્ય ધન્ય ધીરજ વીરની, લીધો ત્યાગને પંથજી; કોઈ ઉપાયે ક્યા ના રહે, થયા સંયમ વંતજી. ધન્ય ધન્ય ધીરજ વીરની. એ ટેક. ૧ + રાજ ભેજન ભલી ભાતના, જમતાં મન પ્રસન્નજી; તે બંધુને કરવી ગોચરી, માગ્યા મલશે અન્ન-ધન્ય છે ! ગજ અંબાડી બેસી ચાલતા, કદિ ના કીધે વિહારજી; તે બંધુને ચરણે ચાલવું,વિષમ ભુમિ મઝાર.—ધન્ય. ૩ ! શિત કલેરે શિત સામટી, પડતાં જામે નીરજી; એવા સમયમારે એકલા, કેમ વીચરશે વીરજી.-ધન્ય. . ! કેમલ કમલની પાંખડી, એવું વીરનું છે. અંગજી; ધોમ ધગેલી ધરણી ચાલવું, રાખી વૈરાગે રંગજી-ધન્ય. પ .
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy