SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ | સમુદ ઘાત બીજી કરી, ઈ ધરીને ખંત; . ચંદ્રપ્રભા શિવિકારી, તેજ અતિ જલકંત. ૧૫ મૃગ મયૂર ને કિન્નરે, વિદ્યાધરના રૂપ; . : અષ્ટાપદ ને કુંજરે, દિસે બહુધા સ્વરૂપ. I ૧૬ : શિવિકાની ફેરમાં, હેકી રહ્યા છે હાર; ઘંટા ને ઘુઘરી ઘણી, જેતા વિસ્મયકાર. ૧૭ કિર્ણ હજારે છુટતાં, દિસે દેદિપ્યમાન છે. શિવિકા એવી શોભતી, જોતાં ઈંદ્ર વિમાન. ૧૮ જન્મ જરા ને મરણથી, મુક્ત થયા જિનરાય; તે જિનવરને કારણે, શિવીકા સ્થાપી ત્યાંય. તે ૧૯ શિવિકાની મધ્ય ભાગમાં, સ્થાપ્યું સિંહાસન ( દિવ્ય તેજ ઝલકી રહ્યું, જેનાં મન પ્રસન્ન. ૨૦ દિવ્યાંગર બીછાવીયા, ઇંદ્ર ધરી ને પ્રીત; સિંહાસન અવલેકતાં, ભાસે અપૂર્વ રીત. . ૨૧ - પાદાસન છે આગલે, ઝળકે જેની તક * રત્ન જડ્યા બહુ ભાતના, થઈ રહ્યો ઉદ્યોત. . રર ઢાળ બારમી (રાગ- સેનિલા ઈંઢોણ રૂપા બેલું રે લેલ). જ કહું દીક્ષા ઉત્સવ મહાવીરને રે લોલ, પ્રથમ અંગતણે અનુસાર - સણ વાત રાગ તણી વીરની રે લોલ. ' કઈક પામી જશે ભવપારજો. ' કહું દીક્ષા ઉત્સવ મહાવીરને રે લોલ. એ ટેકો ૧...
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy