SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪૮ * નમન કરે મહવીરને, જોડી યુગ્ગજ હાથ; કે - - ઈદ્ર ગ્રહે કરકમલમાં, ત્રણ જગતના નાથ. . ૪ ll પૂર્વ સ્થાપિત સિંહાસને બેસાડ્યા ભગવંત; પૂર્વેદિશિ મુખ રાખીને બેઠા મહિમાવંત છે ૫ in સહસગમે ઔષધીઉં, જેમાં છે નારવેલ, સઘળે સુરભી કતી, લીધું એવું તેલ. ૬ કુમલા કરથી ઇંદ્રજી, ચેળે પ્રભુને તેલ , વધુ પ્રભા પ્રસરી રહી. દૂર થયે છે મેલ; ૧ ૭ શીતલ સુગંધી નીરથી, ન્હવડાવે સુરરાજ; આ કાને કુંડલ ઇંદ્રને, દીપે મસ્તક તાજ. ૮ છે લક્ષ દિનારે ના મલે, છે ચંદન મૂલ્યવંત; ચર્ચ અંગે વીરને, ઇંદ્ર ધરીને ખંત. જે ૯ પ્રવર વપુ પર ચિવ, પહેરાવે સુરરાય; શેભા તેની શી કહું, જેમાં ચિત હરાય. ૧૦ - આછાં અંબર ઉજળાં, જેવી હયવર લાળ; ; ; રીઝે જોતાં સુરવરે, વસ્ત્રો ઝાકઝમાળ. ૧૧ છે પહેર્યા છે. પ્રભુજીએ, વેઢ વીંટી ને હાર; દીપે - જેવો દિનમણ, રૂપ તણા ભંડાર. + ૧૨ માં ( અથાગ રૂપ અરિહંતનું, કલ્પતરૂ અનુહાર; તાજ તપે જે શિર પરે, થંભે છે જેનાર. ૧૩ કેશવ ને અલદેવજી, ચકી બહુ રૂપવંત" . અમર લેકના ઇંદ્રથી રૂપાળા ભગવંત. જે ૧૪ ૧ સોના મહેર: . . . . . . . . . - -- --
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy