SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭. તમાન ત્યાંથી ઇંદ્ર ચલાવે, અસંખ્યદીપ દરિયા ઉલંઘી જાવે; જબુદ્ધીપે ભરતક્ષેત્રમાં આવે, વિદ્યુતની પહેરે તેજ તણે નહિ - પાર. વીરના. ૫ ૫ છે ક્ષત્રિપુંડ પુરે માન આવ્યું, ભૂમિતલથી ઉચે ઇંદ્ર ઝુકાવ્યું; દિવ્યપ્રભાએ ત્યાં આકાશ છાગ્યું. પૃથ્વીતલે આવ્યારે ઈંદ્ર લઈ પરીવાર. વીરના. ૬ વરવિભૂષાથી દીપે છે કાચા, સર્વ આગલ ચાલ્યા સ્વર્ગના રાયા; હર્ષ ધરી આવ્યા જ્યાં જીનરાયા, ઈદ્ર કરડી નમી કહે તે વાર. વીરના. ૭ ધન્ય ધરણું તલવાર તમેને, કીધા કૃતારથ આજે અમે ધન્ય તેમ વળી જગત જનને, જગ જયકારીરે કરે પ્રભુના . દિદાર, વીરના. ૮ એજ રીતે ત્રેસઠ ઈંદ્ર ત્યાં આવ્યા, નિજ સંગે સર્વ રિદ્ધિ તે લાવ્યા પ્રભુ દિદારથી સુરપતિ ફાવ્યા, અહો જન્મ આજે ભેટયા | ' ' 'ભવ' ભજનહાર. વીરના. જે ૯ એકાદશમીએ ઢાળ મઝારી, પ્રભુ દીક્ષા તણું થાય તૈિયારી; સ્વર મધુર છુટે અપરંપારી આંબાજીએ કીધેરે વીર દીક્ષા “. . . . . . . અધિકાર. વીરનો. ૧૦ : - દોહરા , ' . . . . - ઈશાન દિશા વિભાગમાં, કીધી ત્યાં સમુદ્ર ઘાત; દેવદો , જેમાં છે. બહુ ભાત ૧ - દેવછંદાની ઉપરે; રમણિકભૂમિ ભાગ; સિંહાસને ત્યાં સ્થાપીયું, જેતા ઉપજે રાગ ૨ આ પ્રસરી પ્રભા દશ દિશમાં, દીસે દેદીપ્યમાન ' તુર્ત સુહમપતિ આવીચા, વિચરે જ્યાં ભગવાન ને ૩
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy