SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સઠ ઇદ્રોપણું તેવી જ રીતે, આવ્યા લઈ પરિવાર; ' ! મલ્યા સુરપતિ મેરૂ માથે, શોભા તણે નહિ પાર " . . . . . . . જગતમાં ૧ર.. વિમાનસહ પ્રથમ સ્વર્ગના રાજા, આવ્યા સિધારર્થ ઘેર; અંબાજી મુનિ કહે પ્રભુ પ્રતાપે, વતી રહે ત્યાં હેર. : : . . . . . . જગતમાં– ૧૩ . દેહરા ! આકાશે ઝુકાવિયું, વિમાન વિસ્મયકાર; . - ઈદ્ધ, આવ્યા ભૂમિતલે, સંગે છે " પરિવાર. ૧ કાને કુંડલ ઝલકતા, હેકે કંઠે માલ; મુગટ થકી શેલી રહ્યા, દેવતણું પ્રતિપાલ. ૧ ૨. ઇંદ્ર રાણું શાણું ઘણું, આવી સંગે આઠ પૂર્વ જન્મના પૂન્યથી, પામી રૂપને ઠાઠ. ૩ . જરી ભર્યા ઝલકે બહ, વસ્ત્રો અંગે અંગ; પહેર્યા ભૂષણ શોભતાં, ઝલકે જેમાં નંગ. ૪. પ્રભા પડે દશ દિશમાં, એવાં પહેર્યા ચીર; . ! ઇંદ્ર પરિયે એ ઈદ્રની જતાં જન મન સ્થિર, પો. આવી પ્રભુને આંગણે, સુરવ રપતિની સંગ; હદયકમલ વિકસી રહ્યાં, હર્ષ અંગ છે દા. સામાનિક સંગે ઘણા, કપાલ છે ચાર; ' ' હજારે દેવી દેવ છે, ઇંદ્ર તણે પરિવાર. . આગળ ચાલ્યા, ઇંદ્રજી, જેડી સુમજ હાથ; : આવ્ય ત્રિશલા આગળે,ઢિયા જ્યાં જગનાથ 4
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy