________________
જગત પ્રભુને જન્મ નિહાળી, ઈ કીધો આદેશ, " સુષા ઘંટા હરણ ગમેષી; બજાવે હર્ષાવેશ.'
આ જગતમાં-૪ બત્રીશ લાખ વૈમાને ઘંટા, અજી રહી સુખકાર; નાટક ચાટક નાદ મધુરા, બંધ કીધા તેણવાર.
જગતમાં પા દેવા દેવીના સર્વ સમુહ, સુણે ધરી મન પ્યાર; ત્રણ ભુવનના નાથ જગતમાં, જમ્યા છેઆ વાર. .
જગતમાં– ૬ ઉત્સવ કરવા જાય પ્રભુને, સુધરમાં સરદાર; ભાગ્યવંતા સુર આવા સંઘાતે, કહે હુકમ અનુસાર,
જગતમાં–ના છા એવું સુણીને સુરવર સર્વે, થયા તે વિસ્મયકાર; અનુકૂળ સુખો અલગ કરીને, જવા થયા તૈયાર.
. જગતમાં- ૮ લક્ષ જનનું સજજ કીધું છે, પાલક નામે વેમાન; સુરપતિ તેમાં સપરિવારે, બીરાજ્યા તે શ્રીમાન.
- જગતમાંના ૯ દેવ દેવીના અનેક દે, આવી બેઠા ચોગ્ય સ્થાન; ઇંદ્ર સત્તાથી વૈમાન ચાલ્યું, ઉલંઘતું આસમાન. .
જગતમાં ૧૦ અસંખ્ય જે જન પંથને કાપી, આવ્યું નંદીસર દ્વીપ; . વિમાન સકેપ્યું ધરે છે, મતી શેભે જેમ છીપ. .
જગતમાં- ૧૧