SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ હાંડી ઝુમર ઝલકતા, અરીસા ઠામઠામ - ત્રિશલા છે. તે ઘર વિષે, પામ્યાં છે આરામ. ૨ સેરમ સઘળે ઉછલે, ભુવન તણી મોઝાર; તેમ જ ઘરને આંગણે, પરિમલને નહિ પાર. ૩ પંખાતો. ચાલી રહ્યા, ઝુલે - હિંડોળાખાટ; ' . ' અત્યંતર શોભા ઘણી, પ્રબલ પુન્યના ઠાઠ. ૨૪ માતાજીની બેદમાં, પિયા છેભગવંત; . . . પ્રવર પ્રભુતા. પામશે, ત્રણે જગતના કંત. એ પા એ નવરના જન્મથી, સુરવર ચિત્ત હરાય, સાંભળતાં સુખ ઉપજે, નિદ્રા નહિ કરાય. ૬ નોબત વાજે નવનવી, છુટે મનહર રાગ; . ! માનવ મન મોહી રહ્યા, વ્યાખ્યો હર્ષ અથાગ. ૭ * હાલ છઠ્ઠી (રાગ માઢ) . . . . . વાજી રહ્યા બહુ તૂર, જગતમાં વાજી રહ્યાં બહુ સૂર; જમ્યા જગના સૂર, જગતમાં બાજી રહ્યાં બહુ તૂર ટેક - ઉદ્ઘ અ ને ત્રિછા લેકે, સર્વ અગોચર સ્થાન; ઝગમગ જાતિ વ્યાપી રહી છે, જન્મતાં શ્રી ભગવાને જગતમાં- ૧ સુર સભામાં રહ્યા બિરાજી, પ્રથમ સ્વર્ગના રાય; કંપડું સિંહાસન સુરપતિનું, અવધે જુવે તુ ત્યાંય. આ જગતમાં–નાર છે - જંબુદ્વીપે ભરતની માંહી, નામે ક્ષત્રિકુડ ગામ રાય સિધારથ રાજ્ય કરે, પ્રભુ જમ્યા તે ધામ. : - - જગતમાં- ૩
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy