SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ - * * * શાસ્ત્ર નિપુણ નિમિતિયા રે, આવ્યા , સભાની માંચક સુખાસને : બેસાડીને રે, કહે - સિદ્ધારથી રાય. સ્વામી ૨૦ | આજ રજનીમાં રાણીએ રે, દીઠા છે ચોદે સુપન : તુર્ત જાગ્યા સજા થકી રે, પ્રસન્ન થતાં તેમન. સ્વામી | ૨૧ - હાથી, બળદ તેમ કેશરી રે, સ્વપ્ના ચૌદે પ્રધાન ? ફલ યથાર્થ તેહના રે, જાણું કહે સુજાન; સ્વામી | ૨૨ . ભરી સભામાં ભૂપની રે, આજ્ઞા થતાની વાર શાસ્ત્ર વિશારદે પાઠકે રે, કહે સ્વપ્નને સાર. ' સ્વામી | ૨૩ . રહી રાણાજીના રાજ્યમાં રે, ત્રીજી રચી એ ઢાળ; કહે આંબાજી આગલે રે, વીરની વાત રસાલ.. સ્વામી છે. ૨૪ ચાદ સ્વમાંના અર્થ (દેહરા) " અષ્ટ અંગ જે નિમિત્તના, તેના છે. જે જાણ;... અન્ય અન્ય મત મેળવી, ઉચ્ચરે ઊલટ આણ. ૧ બેંતાલીશ સામાન્ય છે, મેટાં સ્વપ્નાં ત્રીશ; ચૌદે તેમાં મોટકા, કહી ગયા જગદીશ. ૨ ચકીને અરિહંતજી, જનની તેનાં જોય; : ભાળે મેટાં ચૌદને, જય જય મંગલ હોય. ૩
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy