SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પ્રથમ સ્વપ્નામાં પેખી, ચૌદતો ગજરાજ . . પુત્ર અને તો જન્મશે, ત્રણ જગતને તાજ. ૪ વૃષભ બીજા સ્વપ્નમાં, . દીઠે સુંદરકાર; પુત્ર થશે તે કારણે, બોધ બીજ દેનાર. . પ . - ત્રીજે સ્વયે સિંહને, જે છે તે રાય; પુત્ર શૂર તે જન્મતાં, ઘર ઘર ગીત ગવાય. ૬ ચેથે સ્વયે લક્ષ્મીએ, દીધું દર્શન પાન; તે માટે ત્રણ જગતના, થાશે તે ભગવાન. . ૭ - પંચમ સ્વયે રાણુએ, ભાળી ફૂલની માલ; તે માટે એહ, પુત્ર છે, લેશે જગ સંભાલ. ૮ છઠું સ્વરે ચંદ્રને, દે સેમ્યાકાર; - પુત્ર જન્મશે પરવડે, ભવ દવ ઠારણહાર. ૯ સૂરજ દીઠે સાતમે, જોતાં જાજ્વલમાન; જગ તિમિરને ત્રેડશે, થાશે સુત પ્રધાન. ૧૦ ( સ્વમ બ્રજાનું આઠમે, પેરવ્યું ધરી મન ખંત; ધર્મ ધ્વજ ફરકાવતા, પુત્ર થશે જગમંત. ૧૧ પુરણ કલશને પેખી, નવમા સ્વમામાંય; . " અનંતગુણે પરિપુરતે, પુત્ર સનરે થાય. તે ૧૨ - પદ્મસરોવર પેરવીયું, કમલાગર ખીલેલ; જન્મ થતાં ઘર આંગણે, દ્ધિ રેલમછેલ. ૧૩ વિમાન દીઠ બારમે, સ્વમત મઝાર; જગ દીવો છો ઘણું, સુર સરિખા કેનાર. ૧૪ રાશિ ખિી રત્નની, સ્વમ તેરમે તેમાં - ત્રિગડાની રચના થશે, પુત્ર જન્મતાં.. ક્ષેમ. ૧૫
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy