SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ શું જાફલ જે હિંગલે રે, પૂર્વ દિશે થયે રંગ; સૂર્ય ઉગ્યો આ જગતમાં રે, ખીલ્યાં પુષ્પોના અંગ.. સ્વામી ૧૨ શક સારી કાઉં સંચરે રે, ચારો ચરવાને કાજ; . પંપાલતી પાંખો વડે રે, બચ્ચા જગાડે બાજ. સ્વામી ૧૩ ભુચર ખેચર પ્રાણ રે, કરે નિદ્રાને ત્યાગ; . ભાસ્તા ભાનુ ભૂતલે રે, તિમિર ગયું છે ભાગ- 1 સ્વામી છે. ૧૪ એહ દિવસ સોહામણે રે, લાગે ત્રિશલા ચિત; દીનકરથી પણ દીપતો રે, જન્મશે પુત્ર ખચિત. સ્વામી ! ૧૫ પ્રભાત થયું પરવડું રે, જાગ્યા સિદ્ધારથ રાય; આજ્ઞા કરે અનુચર પ્રત્યે રે, વચને વદી સુખદાય. સ્વામી ૧૬ i સભાસ્થાન શણગારીને રે, કરે પ્રજાને જાણ તુર્ત બોલાવ નિમિતિયારે, સ્વમ ના જાણ. - સ્વામી છે. ૧૭ | આ હુકમ સુણ બુધવત રે, કીધી તૈયારી તે વાર; સજી શણગારો શોભતા રે, હજુર આવ્યા તે વાર. સ્વામી ૧૮. - બેઠા સિંહાસન ઉપરે રે, તેડાવ્યાં રાણીને ત્યાંય; - ભદ્રાસન છે ઝાલી અંતરે, બેસે ત્રિશલાજી ખાઈ. * * * . . . . . . . . . સ્વામી ૯ !
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy