________________
૧૪
-
કેમલ : વાણું કાંન્તાતણી રે, સાંભળતાં તેણીવાર રાય સિદ્ધાર્થ ચિત્તમાં રે, ઉપજ્ય હર્ષ અપાર. . .
સ્વામી ૪ સ્વિમિતણું અર્થ ધારીને રે, કહે રાણું તણું પાસ ભાગ્યવંતા તમે ભામની રે સફલ થશે સર્વ આશ. રાણજી પ્રગટ પુણ્ય અંકુર, ઉગશે સુખને સુર
રાણીજી પ્રગટ પુણ્ય અંકૂર છે પા એક અંગજ છે આપણે રે, નંદી વર્ધન તે નામ; અવર સુત તેમ આપને રે, જન્મશે મંગળ ધામ.
" રાણીજી | ૬ કુળ કેતુ કુળ દિનમણું રે, કુળ તણે રે આધાર પુત્ર પ્રતાપી તુમ ઉદરે રે, જન્મ થતાં જયકાર
રાણીજી |૭ વચને વદી બહુ મીઠડાં રે, નૃપે કીધો સત્કાર; નમન કરી નિજ નાથને રે, ત્રિશલા વન્યાં તે વાર. ..
સ્વામી - ૮ શયન ભવને આવીયાં, બેઠાં સેજા મોઝાર; જાણું રજનીમાં આજ તો રે, ત્રિશલા કરે વિચાર
* " સ્વામી ૯n નિદ્રા કરતાં તે ઉપજે રે, સ્વપ્ન અશુભ આજ પ્રતિઘાતી થાય શુભને રે, જાગવું ગર્ભને કાજ.
સ્વામી ૧૦ || એમ અવધારી અંતરે રે, જાગે ત્રિશલાજી ત્યાંય ચિતવતા શુભ ચિતમાં રે, રજની વ્યતિત થાય.
સ્વામી ! ૧૧ ll