SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ : અનુચરે તે નૃપના, હું થઈ: અસ્થિર , ભદ્રા કિહે કિકર ભણી, કુપથી કાઢે નીર ૧૪ .. : આદેશે ભદ્રા તણે, જળ કાઢયું હું બહાર; '. જોતાં નિહાળી કુપમાં, ભૂષણને નહિ પાર ! ૧૫ ચંદ્ર કિર્ણ સમ છૂટતી કાંતિ અપરંપાર; સંખ્યાબંધ છે મુદ્રિકા, કુપ, તણી ઝાર. ૫ ૧૬ : તે મધ્યે નૃપ મુદ્રિકા, ઝાંખી સરખી જોય .. આવી. જેમાં ભૂપતિ, વિરમય, મનમાં હોય. તે ૧૭ .! હાર કઢાવી મુદ્રિકા, ઘણું ઘરેણું સાથ; . ' સ્વીકારે તે સર્વને, અંગ મગધના નાથ. |.૧૮ | : વીર પ્રભુની આગળ, સંયમ ગ્રહીને શેઠ અનશન વ્રત આદરી, દેવ થયા છે શ્રેષ્ઠ છે ૧૯ પુત્ર પ્રત્યેના પ્રેમથી પ્રસન્ન થઈ તે સુર; ઘણાં ઘરેણાં મેલે, દ્ધિ છે ભરપુર. | ૨૦ || રાજા મન રીઝયો થકે સ્વીકાર્યા. તે રંગ; પીરસ્યાં ભેજને ભાવતા, જમ્યા સ્વજનની સંગ. ૨૧ ભેટી શાલીભદ્રને, ભદ્રાના ગુણ ગાય; અંગ મગધને ભૂપતિ, નિજ સ્થાને તે જાય રર . થયું થશે ને થાય છે, જાણે જે જિનરાય, એવા વીર ભગવંતનું, સમોસરણ ત્યાં થાય ૨૩ : - રાજગૃહ ઉદ્યાનમાં ચાચી ફાસુકે સ્થાન - સપરિવારે ઉતર્યા, જિનવર શ્રી ભગવાન. ૨૪ ખબર થતાં પુર લેકને, વંદન કોજે જાય; તેમજ રાજા જઈ કરી, વદ વીરના પાય. ll ૨૫ . : 1
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy