________________
"
,
કર જોડી કહે માતને, શાલીભદ્ર કુમાર સંયમ હું તે આદરૂં, તરી જવા સંસાર ૨૬ ચાર ગતિ સંસારમાં, કાઢ કાળ અનંત પરમ ધર્મ પામ્યા વિના, આ નહિ ભવ અંત. ૨૭, અનુમતિ આપે મને, તળું, જગતને ઠાઠ
બાળું ભવનાં બીજડાં, મૂળ કમ છે ઠ. | ૨૮ ; વચન સુણું સ્વપુત્રના, મૂછ પામ્યાં માય; .
જેના અંતર ભાગમાં, સુતને નેહ ન માય / ર૯ it - દાસીના વંદે મળી, કરે ઘણું ઉપચાર -
તેમજ માજી આગળ, આવી બત્રીશ નાર. | ૩૦ | શુદ્ધિ વળતાં મોતને, , ગદગદ બોલે વાણું એકજ સુત તું માહરે, છે ઘેરા પ્રાણ. . ૩૧ II :
ઢાળ બોતેરમી (રાગ-જગજીવન જગવાલ છે તથા લાલ તેને બદલે સાહેબ
તે ટેક લેવાથી ભણેરે દેવકી તેમાં પણ ચાલશે.) ભદ્રા કહે છે કે ભેળ, મુજ જીવન આધાર લાલ રે; કુંવર કહે કર જોડીને, સાર વિનાને સંસાર લાલ રે.
" ભદ્રા કહેરે કેણે ભેળવ્યો-એ ટેક. ૧ પ્રભુ પાસે સંયમ આદરૂં, જેથી પામું ભવ પાર, લાલ રે, વિનંતિ સુણી નિજ પુત્રની, માતા કહે તેણી વાર: લા ભદ્રા. રિા તુજ વિના જીવી ના શકું, હાલ રહોને સંસાર લાલ રે; માતા તણે જે વચન સુણું, વળતું કહે કુમાર. લા. ભદ્રા. 3 બત્રીશ દિન સંસારે રહું, તનું સદા એક નાર લાલ રે અંતે તજીને સર્વે સુંદરી, સંયમનું ધરનાર લા. ભદ્રા..૪
: