________________
૨૫૬
ખેટા, સાધન સુખના પેટે આ સંસાર; ' એવી. કરણ આદરૂં પામી ' શકું ભવપાર. # ૨
હીરાને રત્ન જડ્યા ઝળહળતા શણુંગાર; - ભારરૂપ - આભૂષણે - જાણ્યાં સર્વ અસાર: ૩ -
ઝાંખા મંદિર માળીયાં, ઝાંખી લાગે તક વેરાગીની અંતરે, થયે જ્ઞાન ઉદ્યોત. ૪ અનિત્ય આ સંસારમાં રહું નહિ નિરધાર; મુકી માયિક બંધન, તુર્ત તનું સંસાર ૫ એમ અવધારી અંતરે, ચાલ્યા માજી સાથ; નરવર ચરણે જઈ નમ્યા, જેડી યુગ્ગજ હાથ. ૬ દેવકુંવર સમ દેખતાં, ભદ્રા તણો તે સુત ઉમી, ઉછળી હર્ષની, અંતરમાં અદભુત. || ૭ | પ્રેમભર્યા વચને કરી, બોલાવ્યું તે બાળ; પુણ્યવંત શાલીભદ્રને, કર સાહ્ય તત્કાળ. ૮ વાત્સલ્ય ભાવે ભેટતાં, ખીલ્યા મનના કેડ; * સુખાસને બેસાડીયા, રાજાએ નિજ - જેડ. ' / લે ! કુંવર તમે કમી થયા, પૂર્વે દીધાં દાન : વૈભવ. જેમાં આપને, ગળે ઇંદ્રનું માન. ૧૦ ti કુંવર કહે નિજ નૃપને, અરજ કરીને ખાસ ભેજન જમી ઘર આપણે, પુરે મુજની આશ. | ૧૧ " માતા શાલીભદ્રની, આવ્યા નીચે માળ; કરી તિયારી તુર્તમાં, અંગે થઈ ઉજમાળ. | ૧૨.
નીચે મજલે આવીને, ન્હાવા બેસે રાય , ; “કરથી છટકી મુદ્રિકા, પડી કંપની માંય. ૧૩