________________
૨૫૩
આ અભદ્ર ભાવે ભદ્રા કહે, તમે પ્રતાપી રાય; ' રાજપાટ ત્રાદ્ધિ છે ઘણું, . પૃથ્વીમાં : પંકાય. જે ૧૧ - કરજેડી-- કરું વિનંતી, આપે પધારે ઘેર; '
પુત્રાદિ પરિવારને, પેખે રૂડી પર. ૧૨ વચન સ્વીકારી. બાઈનું, કીધો બહુ સત્કાર;- - ભદ્રા ત્યાંથી સંચરી, પહોંચ્યા નિજ ઘર દ્વાર... ૧૩ - - જાણ કરી પરિવારને, શણગાચ બહુ ધામ; ' ન આવ્યા શ્રેણીક ત્યાં કણે તન મન ધરીને હામ. . ૧૪
મેટા મેટા માનવી, છે નરવરની સાથ; - શાલીભદ્ર ઘર આવિયે, મગધ દેશનો નાથ. ૧૫ -
દરવાજામાં પેસતાં, મગધ તણે તે રાય;
શેભા ભાળી સદનની, મનમાં વિસ્મય થાય. ૧૬ ' સ્વર્ગ ભુવનની ઉપમા, જોતાં ઝાકઝમાળ;
એવાં છે આ માળીયાં, એમ કહે ભૂપાળ. મે ૧૭ મુક્તાના સ્થાળ ભરી, વધાવ્યા રૂડી રીત લઈ નરવરને મીઠડાં, સત્કાર્યા ધરી પ્રીત. " ૧૮
પ્રથમ માળની ભૂમિકા, સઘળે રમ્યાકાર; " દતાં રીઝે ભૂપતિ, નહિ શોભાને પાર. ૧૯ :
સુવર્ણ સ્થભે શોભતી, પુતળીઓની હાર ! હાય સ્વર્ગની સુંદરી, એવો છે આકાર. ૨૦,
- લીલા પીળા રંગના, તેર હેકે દ્વાર. - મેતીના છે ઝુમખા, જેમાં વિરમયકાર. . ૨૧
આ પાનડી સોના તણી, નકસી જેમાં કામ - હેકી રહી છે ચંદ્ર, મન હરવાનું ઠામ. / રર .