SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ સીતેરમી ઢાળમાં, સુણતાં તૃપ આદેશ , મુનિ બાજી કહે ભદ્રાને રે, ઉપન્ય એહ આવેશ. સે. ૩૦ | દેહરા ભેગી નરમાં ભમરલે, રહેમનહર માલ; .. રાજ કાજ સમજે નહિ, શાલીભદ્ર સુકુમાર. ૧ જે પ્રોજન ઉપન્ય, મગધપતિને ઉર; આવી જાણું તુર્તમાં, તે નરવરની હજુર. | ૨ કહે શેઠાણું. ભૂત્યને, જઈ કહી સમાચાર : ભદ્રા તમારી . આગળ, આવે છે આ વાર. || ૩, અનુચરે જઈ નૃપને, કહી સંભળાવી વાત રથ પર બેસી આવિયા શાલીભદ્રની માત. . ૪ વિનય કરી શ્રેણીકનો, કહે છે ભદ્રાબાઈ ' શું પ્રયોજન ઉપન્યું, શાલીભદ્રનું રાય. ૫ ભદ્રાનાં વચન સુણી, સત્કાર કરી કહે ભૂપ; પુત્ર - પનોતા આપને, શાલીભદ્ર અનુપ છે તેને તો પરણાવીશું, તરૂણી તરૂણ બત્રીશ; , પૂર્વે પુન્ય કીધાં ઘણાં, ગૂઠયા શ્રી જગદીશ. ૭ એકેકા સવાલક્ષના, વસ્ત્રો અતિ ઝળકત; ' તેવા સોળે સામટા, ખરીદ્યા ધરીને ખંત. : ૮ રત્ન થકી મેંઘાં ઘણાં, વસ્ત્રો ઝાકઝમાળ; . * વહુઓએ પગ લૂછીને ફેંકી દીધાં ખળ. * ૯ એવી સ્થિતિ આપની, સુણી અચંબાભૂત; છે, મુજ મનડું આતુર થયું, જેવા તમારે સુત || ૧૦.
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy