________________
૨૫૧
જોઈ અર્ધો રત્ન કે ખલારે, શાલીભદ્ર તણી નાર સ્નાન કરી પગ લૂછીનેરે, પુરવે તેણી વાર. સા. ર૬॥ કમી પણાની સીમા છે નહિને, દેવે દીધાં વ્હેરે ચીર; નવાં નવાં નિત્ય ભૂષણે રે, જોતાં થાયે મન સ્થિર. સે. ૨૭૫ રાણી શ્રેણીકની ચેલારે, રત્ન. ખલને કાજ, હઠ કરતાં ભૃત્ય પાડવેરે, નામે શ્રેણીકરાજ. સે. રા રત્ન કે ખલ લઈ આવોરે, મુખ્ય માગ્યાં અપી દામ; વેપારી પાસે સેવક ગયારે, હૈડામાં ધરીને હાંસ. સેા. રા પૂછી જોતાં રત્ન કખલારે, ભદ્રા શેઠાણીએ લીધ; શાલીભદ્ર ઘર આવીયારે, નૃપ સેવક પ્રસિદ્ધ સા. ૩૦ના નમન કરી કહે ખાઇનેરે, જણાવી વજ્રની વાત; રાણી કાજે એક આપોરે, મૂલ્ય લઇને માત. સા ॥૩૧॥ સેવક મુખથી સાંભળીરે, વહુને પૂછ્યું તે વાર; રત્ન કે ખલ પગલૂછીનેરે, પરઠમાં ખાળ દ્વાર. સા. ૩ર આપી શકાય. કેમ ટુકડારે, છત્રપતિને કાજ; સેવક સુણી પાછે આવીચારે, જ્યાં છે શ્રેણીકરાજ. સા. ॥૩૩॥ વિદિત કરતાં તે વાતનેરે, વિસ્મય પામ્યા ભૂપાળ; અહા પ્રભુતા એના પુન્યનીરે, રત્ન કખલ નાખ્યાં ખાળ.સા. ૩૪ એવા કમી, મારા પુરમાંરે, રહે છે ઋદ્ધિવંત; અહિં તેડાવી હું તેહનેરે, નિરખું ધરીને ખંત સે. ॥૩૫॥ સેવકને કહે. તે ભૂપતિરે, તેડી લાવા ભદ્રા સુત; પ્રત્યક્ષ પેપ્સ હું તેહનેરે, પુણ્યશાળી અદ્દભુત. સેાં. ॥૩૬॥ . તુ અનુચર આવિયેારે, કહે ભદ્રાજીની પાસ; શાલીભદ્રને માલારે, નૃપતિ ખેલાવે ખાસ. સે. ાણા
..