SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૫૦ હતાશ થતાં વેપારીઓ, કહે અંતરની આશા રાજાને પણ મોંઘા પડયારે, ફેગટ ગયે પ્રયાસ. સ. ૧૪ પરિતાપ કરતાં પંથમાંરે, પૂછે પુરીજન એક; " ચિંતાકુળ શાને થયા રે, કારણ કહી દે છે. સો. ઉપા સવિસ્તારે જણાવતરે, વળતો કહે તે વાર; ' જાશે. શાલીભદ્ર ઘરે, થશે ઈચ્છાનુસાર. સ. ૧દા: તત ગયા વેપારીઓ, શાલીભદ્રને દ્વાર; . ભદ્રા શેઠાણું આગળેરે, ઉભા કરીને જુહાર. સ. ૧છી ભદ્રા કહે ભદ્ર ભાવથી, કરી ચગ્ય સત્કાર ક્યાં કરિયાણું લાવીયારે, કરવા અહિં વેપાર. સે. ૧૮ વળતું કહે વ્યવહારીયા, રત્ન કંબલની વાત; :છોડી કરી સવે ગાંઠડીરે, વસ્ત્રો દેખાડે વિખ્યાત.સે. ૧ રોગ્ય જણાતાં ભદ્રા કહે, લાવ્યા છે. કેટલા નંગ :વળતું કહે વેપારીઓ, આપ્યા છે સળ સરંગ. રવી, એ આશાએ અહિં આવીયારે, મુખે માગ્યાં મળે મૂલ્ય : - છે સવા સવા લાખનારે, રત્ન કંબલ અમૂલ્ય. સો. ર૧: ભદ્રા શેઠાણી ઉચરેરે, છે પુત્રવધૂ બત્રીશ; : સેળને દેતાં રત્ન કંબલેરે, બીજીને ઉપજે રીસ. સ. રરા: બીજી વેળા લઈ વરે, બત્રીશ વસ્ત્રના નંગ , એવું સુણતાં તે સર્વને, રહ્યો નહિ. મને રંગ. સ. ર૩. હતાશ થતા જોઈ તેઓને, વીશ લક્ષ દીધા વીત; ' રન કેબલ સોળ સામટા, ખરીદી લીધાં રૂડી રીત.. પારકા રચાર કરી નિજ અંતરેરે, કરાવ્યા બબ્બે ભાગ; ' વં સુતવધૂને આપીયા, આણું અંતરથી રાગ. સ. રપ.
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy